LIC સહિત 2 વીમા કંપનીઓમાંથી હિસ્સો વેચવાના મૂડમાં સરકાર, આ છે યોજના

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારત સરકાર રોકાણકારોની માગનું મૂલ્યાંકન કર્યા પછી જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અને એલઆઈસીમાં અલ્પમત હિસ્સો વેચવા માટે તૈયાર છે.

| Updated on: Apr 19, 2024 | 11:07 PM
નાણાકીય વર્ષ 2024-25માં કેન્દ્ર સરકાર જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (GIC) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં હિસ્સો વેચી શકે છે. એક સરકારી અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને આ જાણકારી આપી છે. સૂત્રએ જણાવ્યું હતું કે ભારત સરકાર રોકાણકારોની માંગનું મૂલ્યાંકન કર્યા પછી જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અને LICમાં લઘુમતી હિસ્સો વેચવા માટે તૈયાર છે.

1 / 5
સરકારી અધિકારીએ જણાવ્યું - GIC માટેના રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આવી સ્થિતિમાં, સરકાર હવે તેના શેરના મૂલ્યના આધારે 10% હિસ્સો હપ્તે વેચવા માટે તૈયાર છે. GICમાં 10% હિસ્સાનું વેચાણ ચોક્કસ સમયગાળામાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા છ મહિનામાં GICના શેરમાં લગભગ 45%નો વધારો થયો છે.

2 / 5
LIC વિશે વાત કરીએ તો,વર્ષ 2022માં લિસ્ટિંગ થયા પછી સરકાર 7 વર્ષમાં 10% હિસ્સો અને 10 વર્ષમાં 25% હિસ્સો વેચવાના લક્ષ્ય પર આગળ વધવા જઈ રહી છે.

3 / 5
સૂત્રએ જણાવ્યું હતું કે એલઆઈસીના શેર મજબૂત પ્રદર્શન કરી રહ્યા છે. દેશની સૌથી મોટી વીમા કંપનીના શેર છેલ્લા છ મહિનામાં 58% ઉછળ્યા છે અને શુક્રવારે 973 પર બંધ થયા છે.

4 / 5
જણાવી દઈએ કે, LICના IPOમાં સરકારે કંપનીનો 3.5% હિસ્સો વેચ્યો હતો અને ઈન્ડેક્સ ફંડમાં વીમાદાતાને સામેલ કરવા માટે અન્ય 1.5% હિસ્સો વેચવાની યોજના બનાવી હતી. શુક્રવારના શેરના બંધ ભાવ અનુસાર LICમાં 1.5% હિસ્સો વેચવાથી સરકારને આશરે રૂ. 92 અબજ એકત્ર કરવામાં મદદ મળી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

g clip-path="url(#clip0_868_265)">