Weight loss Tips: શિયાળામાં વજન ઘટાડવા માટે આ લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ

શિયાળો એક એવી સિઝન હોય છે, જ્યારે દરેક લીલા શાકભાજી બજારમાં સૌથી વધારે ઉપલબ્ધ હોય છે. આ શાકભાજીઓના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 3:32 PM
મેથી- કડવા સ્વાદ વાળી મેથીના લીલા પત્તાને લગભગ તમામ લોકો પસંદ કરે છે. બટાકાની સાથે અથવા ગાજરની સાથે મેથીને પસંદ કરવામાં આવે છે. મેથી પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. મેથીના તાજા પત્તામાં એસ્કોર્બિક એસિડ અને બીટા કેરોટીન હોય છે. મેથીને વધારે માત્રામાં ખાવાથી ડાયાબિટિસનો ખતરો ઓછો રહે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે હાર્ટ અને બ્લડપ્રેશરની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

1 / 4
સરસવના પત્તા: ઘણા લોકો શિયાળાની ઋતુમાં સરસવના પત્તાનું શાક ખાવાનું પસંદ કરે છે. તે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 4
મૂળાની ભાજી: મૂળાની ભાજીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે. મૂળાની ભાજી મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.

3 / 4
પાલક: પાલક ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. તેનું સેવન તમે ઘણા પ્રકારે કરી શકો છો. તમે પાલકનો સૂપ, બટાકા પાલકનું શાક અથવા પાલક પનીરનું શાક બનાવી તેનું સેવન કરી શકો છો.

4 / 4

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">