AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાઈવેટ જેટના માલિક બનવા માટે કેટલા ધનવાન હોવું જરૂરી છે?

ભારતમાં ચાર્ટર પ્લેન એટલે કે પ્રાઈવેટ જેટ મોટાભાગે બોલિવુડ એક્ટર કે એક્ટ્રેસીસ પાસે છે. પણ શું તમે જાણો છો કે જો તમારે પ્રાઈવેટ જેટ ખરીદવું હોય તો તમારી પાસે કેટલી સંપત્તિ હોવી જરુરી છે.

| Updated on: Jul 20, 2025 | 2:42 PM
Share
ખાનગી જેટ ખરીદવું એ ફક્ત પ્રારંભિક રોકાણ નથી, પરંતુ તેમાં જાળવણી, બળતણ, ક્રૂ પગાર, વીમો અને એરપોર્ટ ચાર્જ જેવા કરોડોના લાંબા ગાળાના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

1 / 7
4 થી 7 મુસાફરોને લઈ જતા લાઈટ જેટની કિંમત $3 મિલિયનથી $9 મિલિયન એટલે કે લગભગ ₹25 કરોડથી ₹75 કરોડ સુધીની હોય છે.

2 / 7
8 થી 12 મુસાફરોવાળા મધ્યમ કદના જેટની કિંમત ₹75 કરોડથી ₹165 કરોડ સુધીની હોય છે. અને 12 થી 19 મુસાફરોની ક્ષમતાવાળા મોટા જેટની કિંમત ₹210 કરોડથી ₹620 કરોડ સુધીની હોઈ શકે છે.

3 / 7
જ્યારે બોઇંગ અને એરબસ જેવા વાણિજ્યિક વિમાનોને લક્ઝરી VIP જેટમાં બદલવા માટે ₹800 કરોડથી વધુ ખર્ચ થઈ શકે છે.

4 / 7
જેટની ખરીદી બાદ તેની જાળવણીનો ખર્ચ પણ કરોડો રુપિયાનો થાય છે, લાઈટ જેટનો ખર્ચ ₹4–₹8 કરોડ/વર્ષ, મધ્યમ કદના જેટ: ₹8–₹16 કરોડ/વર્ષ અને મોટા જેટ: ₹16–₹40 કરોડ/વર્ષનો ખર્ચ આવે છે.

5 / 7
આ સિવાય બળતણ, ટેકઓફ/લેન્ડિંગ ચાર્જ, પાઇલટ અને ક્રૂનો પગાર, વીમો અને લાઇસન્સિંગ વગેરેનો ખર્ચ પ્રતિ ફ્લાઇટ કલાક ₹2.5 લાખ–₹4 લાખ સુધી થાય છે.

6 / 7
હવે જેટ ખરીદવા માટે તમારી પાસે કેટલી સંપત્તિની હોવી જરૂર છે? તો એક અહેવાલ મુજબ, લાઇટ જેટ: $25 મિલિયન નેટ વર્થથી વધુ એટલે કે 2,15,46,97,500ની સંપત્તિ, તેમજ મધ્યમ કદનું જેટ હોય તો $50 મિલિયન નેટ વર્થથી વધુ એટલે કે 4,30,93,95,000થી વધુ અને મોટું જેટ હોય તો $100 મિલિયનથી વધુ એટલે કે 8,61,87,90,000થી વધારે નેટ વર્થ હોવી જોઈએ

7 / 7

કરોડોની કિંમતના પ્રાઈવેટ જેટના માલિક છે આ ગુજરાતીઓ ! ચોથું અને પાંચમું નામ જાણીને ચોંકી જશો......, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

g clip-path="url(#clip0_868_265)">