AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રહસ્ય ખુલ્યું! ભારતમાં ખરેખર કેટલું સોનું છે? અખૂટ ભંડાર હોવા છતાં ભારત કેમ છે લાચાર?

સોનાના ભાવમાં મોટો ઘટાડો! ભારતના દરેક ઘરમાં સોનું છે, પણ ખાણો કેમ સૂની પડી છે? RBI ના રિઝર્વથી લઈને તમારા કબાટમાં રહેલા સોના સુધીની પૂરી વિગતો જાણો આ રિપોર્ટમાં. શું ભારત ફરીથી 'સોનાની ચિડિયા' બની શકશે?

| Updated on: Apr 17, 2026 | 2:30 PM
Share
આરબીઆઈના સત્તાવાર આંકડા મુજબ ભારત પાસે 880 ટન સોનું છે, જેના કારણે ભારત વિશ્વમાં નવમા ક્રમે છે. પરંતુ અસલી વાર્તા કંઈક અલગ જ છે.

1 / 8
અંદાજ છે કે ભારતીય પરિવારો પાસે 25,000 થી 27,000ટન સોનું છે, જેની કિંમત દેશના કુલ જીડીપીના લગભગ 88.8% જેટલી એટલે કે $3.8 ટ્રિલિયન થાય છે.

2 / 8
નેશનલ મિનરલ ઇન્વેન્ટરી મુજબ દેશમાં 51.82કરોડ ટન કાચું સોનું છે, પરંતુ ટેકનોલોજી અને ખર્ચના કારણે આપણે તે કાઢી શકતા નથી.

3 / 8
ચીન વર્ષે 375ટન સોનું કાઢે છે, તેની સામે ભારતનું ઉત્પાદન માત્ર 1.6ટન છે. શું ભારતની ધરતીમાં રહેલું સોનું માત્ર એક સપનું બનીને રહી જશે?

4 / 8
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવ બાદ સોનાના ભાવમાં 10% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

5 / 8
હવે લોકો સોનાના દાગીનાને બદલે સિક્કા અને લગડી (Bars) માં વધુ રોકાણ કરી રહ્યા છે. જ્વેલરીની માંગમાં 24% નો ઘટાડો થયો છે.

6 / 8
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું આયાત કરે છે. આ આયાત વધવાથી ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે અને અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે.

7 / 8
અમેરિકન ડોલરના વધતા પ્રભાવ સામે ભારત અને અન્ય દેશો હવે સોનાને એક સુરક્ષિત હથિયાર તરીકે વાપરી રહ્યા છે જેથી આર્થિક અનિશ્ચિતતામાં બચી શકાય.

8 / 8

Swiggy-Zomato યુઝર્સ સાવધાન! મહિને 9થી વધુ ઓર્ડર કરો તો ખિસ્સા પર ભારે પડે છે અસર, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video

મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે

આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી

ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી

g clip-path="url(#clip0_868_265)">