18-06-2026

T20 વર્લ્ડ કપમાં શેફાલી વર્માનો કમાલ

મહિલા T20 વર્લ્ડ કપમાં શેફાલી વર્માનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શેફાલી વર્માએ  8 વર્ષ જૂના ભારતીય રેકોર્ડની બરાબરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શેફાલી એક મહિલા T20 મેચમાં 50 થી વધુ રન બનાવનારી અને 3 વિકેટ લેનારી બીજી ભારતીય બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શેફાલીએ 17 જૂને મહિલા T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામેની મેચમાં આ સફળતા મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર અનુજા પાટિલ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અનુજા પાટિલે  વર્ષ 2018 માં  શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શેફાલી વર્માએ નેધરલેન્ડ્સ સામે  38 બોલમાં 55 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

3 વિકેટ લઈને ભારતની સૌથી સફળ બોલર પણ બની શેફાલી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM