AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમીનની અંદર એવું તે શું રંધાય છે? જાણો કાળી માટી કેવી રીતે બને છે કરોડો રૂપિયાનું ‘ઈંધણ’!

પૃથ્વીના પેટાળમાં હજારો ફૂટ નીચે એક એવું રહસ્ય છુપાયેલું છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આખરે માટીની અંદર એવું તે શું બદલાઈ જાય છે કે જેના કારણે અબજો રૂપિયાનો ખેલ શરૂ થાય છે?

| Updated on: Jun 18, 2026 | 6:53 PM
Share
આપણી ગાડીઓમાં જે પેટ્રોલ-ડીઝલ બળે છે, તેની વાર્તા આજની નથી પણ કરોડો વર્ષ જૂની છે. પૃથ્વીના પેટાળમાં એક એવી પ્રક્રિયા ચાલે છે જે માણસની કલ્પના બહાર છે.

1 / 10
કરોડો વર્ષ પહેલાં સમુદ્રમાં રહેતા નાના જીવો અને શેવાળ (Algae) જ્યારે પોતાનું આયુષ્ય પૂરું કરીને મરી ગયા, ત્યારે તેમના અવશેષો સમુદ્રના તળિયે જમા થતા ગયા.

2 / 10
સમય વહેતો ગયો અને આ મૃત જીવોની લાશ પર માટી, રેતી અને કાંપના પડ પર પડ ચડતા ગયા. આ એ જ પરત છે જે આજે કરોડો રૂપિયાના ઈંધણનો પાયો છે.

3 / 10
સમુદ્રના તળિયે હજારો ફૂટ નીચે ભારે દબાણ અને અસહ્ય ગરમીના કારણે એક એવી સ્થિતિ સર્જાઈ જ્યાં ઓક્સિજન સહેજ પણ નહોતો. આ ભયાનક દબાણે જીવોના અવશેષોનું રસાયણ બદલી નાખ્યું.

4 / 10
આ કુદરતી કેમિકલ લોચાને કારણે મૃત જીવોના અવશેષો એક ઘટ્ટ મીણ જેવા પદાર્થમાં ફેરવાઈ ગયા, જેને વિજ્ઞાનની ભાષામાં 'કેરોજન' (Kerogen) કહેવામાં આવે છે.

5 / 10
જેમ-જેમ આ કેરોજન પૃથ્વીની વધુ ઊંડાઈમાં દટાતું ગયું, તેમ-તેમ તાપમાન અને પ્રેશર વધતું ગયું. આ પ્રક્રિયા એટલી ધીમી હતી કે માટીને તેલ બનવામાં લાખો-કરોડો વર્ષ લાગી ગયા, એટલે જ તેને 'જીવાશ્મ ઈંધણ' કહે છે.

6 / 10
પૃથ્વીની અંદર જ્યારે આ કાચું તેલ અને ગેસ બની જાય છે, ત્યારે તે એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા. પ્રવાહી હોવાને કારણે તે પથ્થરોના ઝીણા છિદ્રોમાંથી રિસાઈને ઉપર આવવાનો પ્રયત્ન કરે છે.

7 / 10
તેલ ઉપર તો આવવા માંગે છે પણ દર વખતે બહાર નથી આવી શકતું. ઘણીવાર ઉપર આવતા-આવતા આ તેલ કુદરતી રીતે જ એટલા મજબૂત અને નક્કર પથ્થરો વચ્ચે ફસાઈ જાય છે, જ્યાંથી આગળ વધવાનો કોઈ રસ્તો નથી હોતો.

8 / 10
જે પથ્થરોની નીચે આ કાળું સોનું હજારો વર્ષો સુધી કેદ રહે છે, તેને જ વૈજ્ઞાનિકો 'તેલના ભંડાર' (Oil Reservoir) કહે છે અને મશીનો દ્વારા ત્યાં કાણું પાડીને તેલ બહાર કઢાય છે.

9 / 10
કતારે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. આગામી બેઠક 9 જુલાઈએ યોજાવાની શક્યતા છે, જેના કારણે વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

10 / 10

ઘરમાં પિતૃઓનો ફોટો ક્યાં રાખવો? ગરુડ પુરાણના આ નિયમો બદલી નાખશે તમારું નસીબ, જાણી લો સાચી દિશા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">