18 June 2026

શું ડાયાબિટીસ ધરાવતા લોકો દાડમ ખાઈ શકે ?

Photo Credit - Google

દાડમમાં વિટામિન C, K, B હોય છે.

દાડમમાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે.

દાડમ ખાવાથી આંખોના સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

દાડમમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

દાડમના બીજ પાચનક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે.

દાડમને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ફળ માનવામાં આવે છે.

દાડમમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે.

દાડમ બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.

નિષ્ણાતોના મુજબ, ડાયાબિટીસ ધરાવતા લોકો દાડમ ખાઈ શકે છે.

દાડમમાં રહેલા ગુણધર્મો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

દાડમ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સુધરી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ આધારિત છે.