AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે પ્રેમા રાવત જેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું, જાણો

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર ખેલાડી શ્રેયંકા પાટિલ ઈજાગ્રસ્ત થઈ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે. હવે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ છે. ટીમમાં અન્કૈપ્ડ ખેલાડી પ્રેમા રાવતને તક મળી છે. તો ચાલો જાણીએ કોણ છે પ્રેમા રાવત

| Updated on: Jun 19, 2026 | 8:45 AM
Share
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માંથી ભારતીય ટીમની ખેલાડી શ્રેયંકા પાટિલ બહાર થઈ ગઈ છે. શ્રેયંકા પાટિલ નેધરલેન્ડ વિરુદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી. તેના સ્થાને હવે રિપ્લેસમેન્ટની પણ જાહેરાત થઈ ચૂકી છે. ટીમમાં પ્રેમા રાવતને સ્થાન મળ્યું છે.

1 / 6
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ પાટિલના સ્થાને લેગ-સ્પિનર ​​પ્રેમા રાવતને ભારતીય ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી છે.

2 / 6
 પ્રેમા રાવત, જે પહેલાથી જ ઇન્ડિયા A સેટઅપના ભાગ રૂપે ઇંગ્લેન્ડમાં હતી, હવે ટુર્નામેન્ટની બાકીની મેચો માટે સિનિયર ટીમમાં જોડાશે.

3 / 6
પ્રેમા રાવતે મહિલા પ્રીમિયર લીગ અને વુમન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દેખાડી છે. ઈન્ડિયા એ તરફથી રમતા તેમણે 8 વિકેટ લીધી છે. મહિલા પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમમાંથી રમે છે.

4 / 6
આઈસીસીના નિયમ મુજબ ટૂર્નામેન્ટ વચ્ચે કોઈ પણ ખેલાડીને ટીમના સ્કવોડમાં સામેલ કરતા પહેલા ઈવેન્ટ ટેક્નિકલ કમેટીની પરવાનગી જરુરી હોય છે. આ કમેટીમાં વસીમ ખાન,ગૌરવ સક્સેના,બેથ બૈરેટ, વાઈલ્ડ અને સ્ટેસી ફ્લેમિંગ સામેલ છે.

5 / 6
24 વર્ષીય પ્રેમા રાવતે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ તેમણે પોતાના શાનદાર સ્થાનિક પ્રદર્શનથી એક અલગ ઓળખ બનાવી છે. આ ખેલાડીને 3D પ્લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેમાએ સ્કુલમાં હોકીથી શરુઆત કરી હતી પરંતુ ત્યારબાદ તેમણે પોતાનું કરિયર ક્રિકેટમાં શરુ કર્યું હતુ. (ALL PHOTO : PTI)

6 / 6

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

g clip-path="url(#clip0_868_265)">