Gujarati News » Photo gallery » Here sending heart emoji on WhatsApp can lead to jail and fine of 20 lakh rupees know the whole thing
અહીં WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલવા પર થઈ શકે છે જેલ અને 20 લાખનો દંડ, જાણો સમગ્ર બાબત
કેટલીકવાર ઇમોજી એવી વસ્તુઓ કહે છે, જે ટેક્સ્ટમાં તે શૈલીમાં લખી શકાતી નથી. પરંતુ જો ઈમોજીના કારણે તમારે જેલમાં જવું પડે તો? એવો કાયદો છે, જેના કારણે ઈમોજી તમને જેલમાં મોકલી શકે છે.
યૂઝર્સ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે WhatsApp પર ઈમોજીનો ઉપયોગ કરે છે. કેટલીકવાર ઇમોજી એવી વસ્તુઓ કહે છે, જે ટેક્સ્ટમાં તે શૈલીમાં લખી શકાતી નથી. પરંતુ જો ઈમોજીના કારણે તમારે જેલમાં જવું પડે તો? એવો કાયદો છે, જેના કારણે ઈમોજી તમને જેલમાં મોકલી શકે છે.
1 / 6
Symbolic Image
2 / 6
Same WhatsApp account will be able to run in two phones no third party app needed
3 / 6
રિપોર્ટ અનુસાર, જો રેડ હાર્ટ ઇમોજી મોકલનાર વ્યક્તિ સાઉદી કાયદા અનુસાર દોષી સાબિત થાય છે, તો તેને 2 થી 5 વર્ષની જેલ થઈ શકે છે. આ સાથે ગુનેગારને 100,000 સાઉદી રિયાલ (લગભગ 19,90,000 રૂપિયા)નો દંડ પણ ભરવો પડશે.
4 / 6
જો કોઈ યુઝર ફરીથી આ ગુનો કરે છે તો તેની મુશ્કેલી વધુ વધી જશે. જો ફરીથી દોષિત સાબિત થશે, તો વપરાશકર્તાને 5 વર્ષની જેલ અને 300,000 સાઉદી રિયાલનો દંડ ચૂકવવો પડશે. એટલે કે જો કોઈ યુઝરને તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પર વાંધો હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
5 / 6
તમને જણાવી દઈએ કે WhatsAppમાં ઘણા બધા એબ્સ્ટ્રેક્ટ ઈમોજી ઉપલબ્ધ છે, પરંતુ રેડ હાર્ટ ઈમોજી એનિમેટેડ છે. જો અગાઉના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, મેટા ટૂંક સમયમાં તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં ઘણા વધુ એનિમેટેડ ઇમોજી ઉમેરી શકે છે. હાલમાં, તમને WhatsApp પર 9 હાર્ટ ઇમોજી મળે છે, જેમાં એક એનિમેટેડ છે.