AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harnaaz Sandhu Transformation : ત્રણ મહિનામાં બદલાઈ ગઈ હરનાઝ સંધુ,ટ્રાન્સફોર્મશન જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત

હરનાઝ સંધુ જેણે મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે હરનાઝના માથા પર મિસ યુનિવર્સનો તાજ શણગારવામાં આવે છે, ત્યારે તેની સુંદરતા વધુ આકર્ષક બની જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 10:05 AM
Share
હરનાઝ સંધુ જેણે મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે હરનાઝના માથા પર મિસ યુનિવર્સનો તાજ શણગારવામાં આવે છે, ત્યારે તેની સુંદરતા વધુ આકર્ષક બની જાય છે. મિસ યુનિવર્સનો તાજ જીત્યા પછી હરનાઝની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ. તાજેતરમાં ચાહકોને હરનાઝનુ ટ્રાન્સફોર્મશન જોવા મળી રહ્યું છે.

1 / 6
ગયા વર્ષે ડિસેમ્બર 2021માં જ્યારે હરનાઝે તાજ જીત્યો ત્યારે તેની ફિટનેસથી બધા પ્રભાવિત થયા હતા. હરનાઝને આ રીતે જોઈને દરેક યુવતી તેના જેવી બનવા માગતી હતી.

2 / 6
હરનાઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.તે ચાહકો સાથે તેની તસવીરો શેર કરી રહી છે અને ચાહકોને પ્રેરણા આપતા જોવા મળે છે. હાલમાં જ હરનાઝની કેટલીક વધુ તસવીરો સામે આવી છે જેમાં તેણે રેડ વેલ્વેટનો સ્લિમ ફિટ લોગ આઉટફિટ પહેર્યો છે જેમાં સ્લિટ પણ દેખાય છે.

3 / 6
આ ફોટો જોઈને કેટલાક ફેન્સ હરનાઝને પૂછી રહ્યા છે કે તેનું વજન વધી ગયુ છે. મિસ યુનિવર્સ બન્યાના ત્રણ મહિના બાદ જ લોકોને હરનાઝમાં બદલાવ જોવા મળ્યો છે.

4 / 6
હરનાઝના વધેલા વજનનો અંદાજ તેના હાથ પરથી લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હરનાઝે થોડા મહિનામાં ઘણું વજન વધાર્યું છે.

5 / 6
તસવીરો જોઈને ઘણા લોકો હરનાઝને 'ચબી' કહી રહ્યા છે. લક્ષ્મી ફેશન વીકમાંથી હરનાઝનો રેડ વેલ્વેટ ડ્રેસ લુક સામે આવ્યો છે. લક્ષ્મી ફેશન વીકમાં હરનાઝે રેમ્પ વોક કર્યું હતું.

6 / 6
Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">