Happy Birthday Richa Chadha : આ કારણે ઋચા ચઢ્ઢા અને અલી નથી કરી રહ્યા લગ્ન ! જાણો બંનેની ફિલ્મી લવ સ્ટોરી

ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 11:11 AM
 ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ બોલિવૂડની લોકપ્રિય જોડી છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડના કારણે વારંવાર તેના લગ્ન સ્થગિત થઈ રહ્યા છે. ત્યારે આજે  એક્ટ્રેસના જન્મદિવસે અમે તમને  તેની લવ સ્ટોરી વિશે જણાવીશુ.

1 / 5
 ઋચા અને અલી પહેલીવાર વર્ષ 2012માં ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા. સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.  ઋચાએ કહ્યું હતું કે જ્યારે બંને તેમના ઘરે ચૅપ્લિન ફિલ્મ જોઈ રહ્યા હતા,ત્યારે તેણે અલીને પ્રપોઝ કર્યુ હતુ. જ્યારે અલીએ તેના દિલની વાત જણાવવામાં લગભગ ત્રણ મહિનાથી વધુ સમય લીધો હતો.

2 / 5
5 વર્ષ સુધી બંનેએ તેના સંબંધને સિક્રેટ રાખ્યો હતો.તમને જણાવી દઈએ કે,  ઋચા અને અલીએ વેનિસમાં વિક્ટોરિયા અને અબ્દુલના વર્લ્ડ પ્રીમિયર દરમિયાન બધાની સામે તેમના પ્રેમનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો.

3 / 5
આ પહેલા માલદીવના પ્રવાસ દરમિયાન અલીએ ઋચા માટે એક રોમેન્ટિક ડિનરનું પણ આયોજન કર્યું હતું.

4 / 5
 ઋચા  અને અલી  2020 માં લગ્ન કરવાના હતા, પરંતુ કોવિડને કારણે તે સ્થગિત કરવાની ફરજ પડી હતી.બંને પોતાના પરિવાર અને મિત્રો સાથે ગ્રાન્ડ વેડિંગ કરવા ઈચ્છે છે, તેથી હાલ પૂરતું બંનેએ લગ્નનું આયોજન કેન્સલ કર્યું છે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">