AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોકરીઓ માટે ખાસ ! નાળિયેર તેલ સાથે આ 4 દેશી ઉપાય અજમાવો; ‘વાળ’ કાળા, મજબૂત અને લાંબા રહેશે

વાળ ખરવાથી લઈને વાળ પાતળા થવા સુધીની સમસ્યાઓ દૂર કરવી હોય, તો વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. આથી, નિયમિતપણે તેલ લગાવવું અને વાળની ​​માલિશ કરવી ખૂબ જ જરૂરી છે.

| Updated on: Jan 26, 2026 | 4:43 PM
Share
સૌથી નેચરલ અને ઉત્તમ તેલની યાદીમાં નાળિયેર તેલનું નામ મોખરે છે. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર શુદ્ધ (દેશી) નાળિયેર તેલ વાળમાં લગાવી શકો છો.

1 / 6
નાળિયેર તેલ વાળને પોષણ પૂરું પાડે છે અને તે વાળને ખૂબ જ મજબૂત બનાવે છે. નાળિયેર તેલ લગાવવાથી વાળમાં નેચરલ ચમક આવે છે અને ડેન્ડ્રફ (ખોડો) પણ દૂર થાય છે.

2 / 6
નાળિયેર તેલનો ઉપયોગ ફાયદાકારક છે પરંતુ તેમાં કેટલાક કુદરતી ઘટકો ઉમેરવાથી તે વધુ અસરકારક બની શકે છે. મેથીના દાણા સાથે નાળિયેર તેલ ભેળવીને લગાવવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

3 / 6
ડુંગળીનો રસ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ડુંગળીના રસને નાળિયેર તેલમાં ભેળવીને લગાવો, તેનાથી વાળમાં રી-ગ્રોથ (નવા વાળ ઉગવાની પ્રક્રિયા) થશે.

4 / 6
વાળની લંબાઈ વધારવા માટે તમે ચોખાનું પાણી પણ લગાવી શકો છો. આનાથી ડ્રાય હેર (કોરા કે શુષ્ક વાળ) ની સમસ્યા ખાસ કરીને દૂર થાય છે.

5 / 6
નાળિયેર તેલમાં કલોંજીના બીજ (કાળા જીરાના બીજ) ઉમેરીને લગાવવાથી પણ વાળનો ગ્રોથ (વિકાસ) સારો થાય છે. આનાથી વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ શકે છે.

6 / 6

નોંધ: આ લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતા હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો: નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન

ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, હવામાન વિભાગે કરી આગાહી

પ્રજાસત્તાક પર્વના દિવસે હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી

વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

નાણાકીય પરિસ્થિતિ સુધરશે, અચાનક તમારા કામની તપાસ થઈ શકે છે

ખાતામાં હતા માત્ર 102 રૂપિયા, હવે PMO એ કરાવી ફ્લાઈટની ટિકિટ

અંગદાનના પ્રણેતા નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી

અમેરિકામાં આર્કટિક પવનો અને હિમવર્ષાથી 24 કરોડ લોકો પ્રભાવિત

પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video

ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી યોજના
g clip-path="url(#clip0_868_265)">