Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: Google ઓફિસે આવતા કર્મચારીઓને આપશે ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો શા માટે લીધો આ નિર્ણય

યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૂગલે એક કંપની સાથે ભાગીદારી કરી છે, જેથી તે તેના કર્મચારીઓને ઈ-સ્કૂટર આપી શકે. આ સેવા ફક્ત તે જ લોકોને મળશે જેઓ ઓફિસ સ્પેસમાં કામ કરવા માંગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:47 AM
ટેક જાયન્ટ ગૂગલ (Google)હવે તેના કર્મચારીઓને ઓફિસમાં પાછા બોલાવવા માંગે છે. લાંબા સમયથી ચાલી રહેલા વર્ક ફ્રોમ હોમથી ઓફિસની આદત પાડવા માટે ગૂગલે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. ખરેખર, ગૂગલ ઓફિસ આવતા કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપશે, જે માસિક સબસ્ક્રિપ્શનના આધારે હશે.

1 / 5
યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે એક કંપની સાથે ભાગીદારી કરી છે, જેથી તે તેના કર્મચારીઓને ઈ-સ્કૂટર આપી શકે. આ સેવા ફક્ત તે જ લોકોને મળશે જેઓ ઓફિસ સ્પેસમાં કામ કરવા માંગે છે. આ સ્કૂટરની છૂટક કિંમત 990 અમેરિકન ડોલર છે, જે ભારતમાં અંદાજે રૂ. 75,000 થાય છે.

2 / 5
આ સ્કૂટર વિશે વાત કરીએ તો સ્કૂટરમાં રિચાર્જેબલ બેટરી લગાવવામાં આવી છે, જે બે ઇલેક્ટ્રિક મોટરને પાવર આપે છે. આ મોટર્સ 1.3 Bhp પાવર અને 32 Nm ટોર્ક ઉત્પન્ન કરી શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, આ ઇલેક્ટ્રિક સ્કૂટર 25 કિમીની રેન્જ આપશે.

3 / 5
આ ઇલેક્ટ્રિક સ્કૂટર અને ગૂગલની ભાગીદારી વિશે માહિતી ધ વર્જ નામના રિપોર્ટમાં આપવામાં આવી છે. આ ઓફર ગૂગલના માઉન્ટેન વ્યૂ હેડક્વાર્ટર માટે છે. ઉપરાંત, આ ઓફર ન્યૂયોર્ક સ્થિત ઓફિસ માટે પણ ઉપલબ્ધ છે.

4 / 5
આપને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક સ્કૂટર અને ઈલેક્ટ્રિક સાઈકલની માંગ ઝડપથી વધી રહી છે અને આ પહેલ પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">