AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારનું ચલણ કપાતા બચાવશે Google Map ! 99% લોકો નથી જાણતા આ ટ્રિક

મોટાભાગે લોકો રૂટ શોધવા અથવા નેવિગેશન માટે ગુગલ મેપનો ઉપયોગ કરે છે. જો કે, આ એપની મદદથી તમારું ચલણ કપાતા પણ થી બચાવી શકો છો.

| Updated on: Jun 07, 2025 | 2:25 PM
આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી વખત ગુગલનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે ગુગલ મેપનો પણ ઘણો ઉપયોગ થાય છે. મોટાભાગે લોકો રૂટ શોધવા અથવા નેવિગેશન માટે ગુગલ મેપનો ઉપયોગ કરે  છે. જો કે, આ એપની મદદથી તમારું ચલણ કપાતા બચાવી શકો છો.

1 / 7
જી હા, ગુગલ મેપ તમને ઘણી મદદ કરી શકે છે અહીં આ મેપના એક સેટિંગ્સ દ્વારા તમને ઓવરસ્પીડિંગ માટે ક્યારેય ચલણ નહીં મળે.

2 / 7
આ માટે, ગૂગલ મેપ્સ એપમાં સ્પીડોમીટર નામનું ફીચર આપવામાં આવ્યું છે. તેને ચાલુ કર્યા પછી, ફોનના GPS ની મદદથી, તમારા વાહનની ગતિ તમને મેપ પર જ બતાવવામાં આવશે.

3 / 7
આ ઉપરાંત, જ્યારે તમે એવા રસ્તા પર હોવ જ્યાં ગતિ મર્યાદા ઓળંગવાથી ચલણ થઈ શકે છે, ત્યારે તે તમને વાહનને મર્યાદામાં રાખવા વિશે વિઝ્યુઅલ માહિતી પણ આપશે. આ સાથે, તમે ઓવરસ્પીડિંગ કારણે કપાતા ચલણથી બચી શકો છો.

4 / 7
આ સુવિધા ચાલુ કરવા માટે, તમારે મેપ એપના સેટિંગ્સમાં જવું પડશે અને નેવિગેશન વિકલ્પ પર ટેપ કરવું પડશે. આ પછી, નીચે સ્ક્રોલ કર્યા પછી, તમને સ્પીડોમીટરનો વિકલ્પ દેખાશે, જેને તમારે ચાલુ કરવો પડશે.

5 / 7
જો તમે ક્યાંક પહોંચવા માટે ગુગલ મેપ્સનો ઉપયોગ કરો છો, તો તેની મદદથી તમે રસ્તામાં ટોલ શોધી શકો છો અને ટોલ ટેક્સનો અંદાજ પણ લગાવી શકો છો. એટલું જ નહીં, તમે તમારા રૂટ પર નેવિગેટ કરતી વખતે ટોલ-ફ્રી રૂટ પણ પસંદ કરી શકો છો. આનાથી તમને ટોલ ટેક્સ પર ખર્ચાતા પૈસા બચાવવામાં મદદ મળશે.

6 / 7
ટોલ ફ્રી રુટ પસંદ કરવા માટે પણ તમારે ગુગલ મેપમાં જઈ, સેટિંગ ઓપન કરો અને અહી તમને નેવિગેશનમાં Avoid Tall Ruteનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી લો. બસ આટલું કરતા તમારા મેપમાં તમારા વિગતો શો થવા લાગશે

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">