AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today : સતત બીજા દિવસે સોનું મોંઘુ, પરંતુ આ શહેરમાં 18 કેરેટના દાગીના બનશે સસ્તામાં

સોનાની ચમક આજે સતત બીજા દિવસે વધી છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકન ડોલરની નબળાઈ અને અમેરિકામાં મોંઘવારીના આંકડા જાહેર થવાના પહેલાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. જાણો તેની પાછળનું કારણ અને દેશના મહત્વના શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ કેટલા છે.

| Updated on: Sep 09, 2026 | 9:32 AM
Share
એક દિવસ સ્થિર રહ્યા બાદ 7 સપ્ટેમ્બરે ₹650 નો ઘટાડો નોંધાયા પછી છેલ્લા બે દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1,210 નો વધારો થયો છે. બીજી તરફ, 7 સપ્ટેમ્બરે ₹600 નો ઘટાડો થયા બાદ છેલ્લા બે દિવસમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1,110 નો વધારો થયો છે. (Image Source | iStock)

1 / 8
આજે 09 સપ્ટેમ્બરે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹10 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં પણ ₹10નો વધારો થયો છે. (Image Source | iStock)

2 / 8
બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો સતત પાંચ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે તેમાં ઘટાડો થયો છે. ઔદ્યોગિક માંગમાં નરમાઈને કારણે એક કિલો ચાંદી આજે ₹100 સસ્તી થઈ છે. (Image Source | iStock)

3 / 8
ચાંદીના ભાવમાં આ ઘટાડા પહેલાં મહિનાની શરૂઆતમાં 1 અને 2 સપ્ટેમ્બરે એક કિલો ચાંદીના ભાવમાં ₹5,000-₹5,000નો ઘટાડો થયો હતો. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે ચાંદીના ભાવમાં ₹5,000 નો વધારો થયો હતો. (Image Source | iStock)

4 / 8
આજના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈને ₹2,49,900ના ભાવે વેચાઈ રહી છે. દેશના અન્ય મહત્વના મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીનો ભાવ ₹2,49,900 પ્રતિ કિલો છે. (Image Source | iStock)

5 / 8
જોકે, ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,54,900 છે. એટલે કે દેશના આ ચાર મોટા મહાનગરોમાં ચાંદી સૌથી મોંઘી ચેન્નાઈમાં વેચાઈ રહી છે. (Image Source | iStock)

6 / 8
આજે 09 સપ્ટેમ્બરના 2026 ના રોજ અમદાવાદમાં 24K સોનાની કિંમત ₹1,55,410 છે. જ્યારે 22K સોનાની કિંમત ₹1,42,460 છે.આ ભાવ 10 ગ્રામ પ્રમાણે છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં 31 ઓગસ્ટના ઓલ-ટાઇમ હાઇ બાદ સોનામાં ફરી ઉછાળો, જાણી લો ગુજરાતના તમામ શહેરોના આજના તાજા ભાવ

Follow Us
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ

દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ

સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video

અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ

ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે

મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ

અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video

જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા

આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

g clip-path="url(#clip0_868_265)">