AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કઈ બીમારીમાં કયું ફળ ખાવું ? ડાયાબિટીસ, યુરિક એસિડ અને પાચનની સમસ્યા માટે જાણો સાચા ફળોની પસંદગી !

કોઈ બીમારી હોય તો ફળોની પસંદગી વ્યક્તિની સ્થિતિ, દવાઓ અને અન્ય આહાર પર આધારિત હોઈ શકે છે. ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કઈ બીમારીમાં કયું ફળ ખાવું જોઈએ? ચાલો જાણીએ.

| Updated on: Sep 27, 2026 | 10:08 AM
Share
ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જોકે દરેક બીમારીમાં તમામ ફળોનું સેવન એકસરખું યોગ્ય હોતું નથી. (Image Source | iStock)

1 / 7
કેટલાક ફળો બ્લડ શુગરને મેનેજ કરવામાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે કેટલાક ફળો પાચનક્રિયા સુધારવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 7
નિષ્ણાતોના મતે, જો તમારું બ્લડ શુગર વધેલું હોય અથવા તમે ડાયાબિટીસ કે પ્રી-ડાયાબિટીસથી પીડાતા હોવ, તો ડાયટમાં જાંબુ સામેલ કરી શકાય છે. તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે બ્લડ શુગર મેનેજ કરવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

3 / 7
દાડમ અને તરબૂચ જેવા ફળો આયર્નનું સ્તર ઓછું હોય ત્યારે ડાયટમાં સામેલ કરી શકાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોર્મોનલ અસંતુલન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને મેનેજ કરવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

4 / 7
જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત અથવા પેટ ફૂલવાની સમસ્યા વધુ રહેતી હોય, તો ડાયટમાં કેળું અને કીવી સામેલ કરી શકાય છે. ફાઇબરથી ભરપૂર આ ફળો પાચનક્રિયા સુધારવામાં અને મળને નરમ કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

5 / 7
જો તમારું યુરિક એસિડ વધેલું હોય, તો ડાયટમાં વિટામિન-Cથી ભરપૂર ફળો જેવા કે સંતરું, આમળા, જામફળ, કીવી, પપૈયું અને સ્ટ્રોબેરી સામેલ કરી શકાય છે. (Image Source | iStock)

6 / 7
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. કોઈ બીમારી હોય તો ફળોની પસંદગી વ્યક્તિની સ્થિતિ, દવાઓ અને અન્ય આહાર પર આધારિત હોઈ શકે છે. (Image Source | iStock) (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, ચામડું, આર્ટિફિશિયલ જ્વેલરી કે સિરામિક ! ફેવિક્વિકથી કઈ-કઈ વસ્તુઓ સરળતાથી ચોંટાડી શકાય છે?

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

g clip-path="url(#clip0_868_265)">