19 November 2026

બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધારતી 7 ખરાબ આદતો!

Photo Credit - AI Generated

રોજિંદી જીવનશૈલીની ખરાબ આદતો બ્રેઇન સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

Photo Credit - AI Generated

કામના દોડધામમાં સ્વાસ્થ્યની અવગણના કરવી ભારે પડી શકે છે.

Photo Credit - AI Generated

લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

Photo Credit - AI Generated

નિયમિત કસરત ન કરવાથી વજન વધે છે અને બીમારીઓનું જોખમ વધી શકે છે.

Photo Credit - AI Generated

હાઈ બ્લડ પ્રેશર મગજની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે.

Photo Credit - AI Generated

ડાયાબિટીસ અને વધેલું કોલેસ્ટ્રોલ પણ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

Photo Credit - AI Generated

પૂરતી ઊંઘ ન લેવાથી બ્લડ પ્રેશર અને ચયાપચય પર અસર થઈ શકે છે.

Photo Credit - AI Generated

ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ અટકવાની સમસ્યાને અવગણવી નહીં.

Photo Credit - AI Generated

તણાવને કારણે ધૂમ્રપાન, અનિયમિત આહાર અને કસરતનો અભાવ જેવી આદતો વધી શકે છે.

Photo Credit - AI Generated

સ્ટ્રોકનું જોખમ ઘટાડવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘને મહત્ત્વ આપો.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated