AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હજુ પણ તૂટશે ‘કિંમતો’? ગ્લોબલ માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે સોનાના ભાવ પર ‘નવો ખુલાસો’

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચ્યા બાદ સોનાના ભાવ હવે 20% જેટલા તૂટી ચૂક્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો અને રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે, શું સોનાના ભાવ હજુ વધારે નીચે જશે?

| Updated on: Jul 10, 2026 | 2:43 PM
Share
સોનાના ભાવમાં હાલમાં નરમાઈ જોવા મળી રહી છે. વિશ્વભરના નકારાત્મક સંકેત અને સ્થાનિક બજારની સ્થિતિ બંને મળીને તેના ભાવ પર દબાણ બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં નોંધાયેલી તેની રેકોર્ડ હાઈ સપાટીથી ભાવમાં 20% થી વધુનો ઘટાડો થયો છે. હવે સામાન્ય લોકોના મનમાં અત્યારે એ જ સવાલ છે કે, શું સોનામાં અહીંથી હજુ વધુ મોટો ઘટાડો આવી શકે છે.

1 / 6
મર્યાદિત વધ-ઘટથી અલગ જોઈએ તો અનેક ગ્લોબલ બ્રોકરેજ હાઉસ દ્વારા સોનાને લઈને વર્ષ 2026 ના અંત અને વર્ષ 2027 ના અંત માટેના પોતાના અંદાજો ઘટાડવામાં આવ્યા છે. તેમ છતાંય ગ્લોબલ બ્રોકરેજ હાઉસ હજુ પણ માની રહ્યા છે કે, સોનામાં વર્તમાન સ્તરથી સારા વધારાની આશા બનેલી છે. સ્થાનિક માર્કેટને લઈને પણ નિષ્ણાતો આવો જ અંદાજ આપી રહ્યા છે. તેમના મતે વર્તમાન સ્તરોથી સોનામાં કોઈ મોટા ઘટાડાની સંભાવના દેખાતી નથી.

2 / 6
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, સોનાના ભાવ હાલમાં તેની નીચલી સપાટીની નજીક છે અને કોઈ નકારાત્મક સમાચાર આવવા છતાં પણ તેમાં આગળ વધીને વધુમાં વધુ 5 ટકાનો જ ઘટાડો આવવાનો અંદાજ છે. જો કે, અહીંથી કોઈ બહુ મોટી મંદીના સંકેત નથી. તેમના જણાવ્યા મુજબ, હકીકતમાં ભાવમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલી નરમાઈને કારણે બજારમાં ડિમાન્ડ (માંગ) પણ જોવા મળી રહી છે. આનાથી પણ કિંમતોમાં મોટા ઘટાડાની સંભાવના નથી.

3 / 6
તેમણે કહ્યું કે, 'સોના' માટે હાલમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1.35 લાખ પર બેઝ (આધાર) બની શકે છે અને વર્તમાન સંકેતમાં કિંમત હાલમાં આનાથી નીચે જવાની સંભાવના નથી. સોનાના ભાવમાં તાજેતરમાં આવેલી વધ-ઘટ બાદ પણ હજી પણ મોટા ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન ગોલ્ડને લઈને પોઝિટિવ બનેલા છે.

4 / 6
Goldman Sachs દ્વારા સોનાને લઈને પોતાના અંદાજો ઘટાડવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, 'સોનું' આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. અંદાજમાં સાથે જ કહેવામાં આવ્યું છે કે, જો ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધારો કરે છે, તો આર્થિક અનિશ્ચિતતાઓથી બચવાના સાધન તરીકે સોનાની માંગ નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 4,400 ડોલર પ્રતિ ઔંસ સુધી આવી શકે છે. બંને સ્થિતિમાં ભાવ વર્તમાન સ્તરથી ઉપર જ વધશે.

5 / 6
આ પહેલા જાન્યુઆરીના અંતમાં સોનાના ભાવ રેકોર્ડ સપાટીની નજીક 5,600 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારપછી બજારમાં નબળાઈ જોવા મળી છે. હાલમાં કિંમતો 4100 ડોલરની આસપાસ બનેલી છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં પણ સોનાના ભાવમાં 20% થી વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે અને ભાવ રૂ. 1.45 લાખથી નીચે આવી ગયા છે.

6 / 6

સોનું ₹6.6 લાખે પહોંચશે ? Gold માં તમામ રેકોર્ડ તૂટવાના સંકેત, આ નવી ભવિષ્યવાણીથી રોકાણકારો ચોંક્યા

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

g clip-path="url(#clip0_868_265)">