AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : ભાદરવાની શરુઆતની સાથે જ સોનાના ભાવમાં ઉછાળો, ચાંદી પણ ઓલટાઈમ હાઈ પર પહોંચી

ભાદરવાનો આજથી શુભઆરંભ થયો છે. ત્યારે ભાદરવાની શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી છે. આજે 24 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે.

| Updated on: Aug 24, 2025 | 9:26 AM
Share
શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને ભાદરવાનો આજથી શુભઆરંભ થયો છે. ત્યારે ભાદરવાની  શરૂઆતની સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી છે. આજે 24 ઓગસ્ટે બજાર ખુલતા જ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે.

1 / 7
દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રુપિયાનો મોટો વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,770 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 93,300 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,150 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,620 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 93,200 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,670 રૂપિયા છે.

4 / 7
ત્યારે આજે અન્ય કિમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,20,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં રુપિયા 2000નો વધારો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,18,100 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે ફરી મોટો ઉછાળો આવ્યો છે.

5 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

6 / 7
આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો

પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?

ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર

બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ

સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય

રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે

નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય

બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત

ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............

ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

g clip-path="url(#clip0_868_265)">