AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: અઠવાડિયાના પહેલા દિવસે સોનામાં ઘટાડો, પણ ચાંદી થઈ મોંઘી, જાણો આજનો ભાવ

24 નવેમ્બરના રોજ, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,25,980 પ્રતિ 10 ગ્રામ થયો છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના નવીનતમ ભાવ.

| Updated on: Nov 24, 2025 | 9:22 AM
Share
સોમવારે, અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવ ઘટ્યા છે. 24 નવેમ્બરના રોજ, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,25,980 પ્રતિ 10 ગ્રામ થયો છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના નવીનતમ ભાવ.

1 / 7
દિલ્હીમાં 24 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,980 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,15,490 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,15,340 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,830 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,15,390 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,880 પર પહોંચી ગયો છે.

4 / 7
આજે ચાંદીના ભાવમાં આજે થોડો વધારો નોંધાયો છે. 24 નવેમ્બરના રોજ, તે ₹1,63,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $52.03 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">