AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આજે ઘટી ગયો સોનાનો ભાવ ! જાણો લેટેસ્ટ કિંમત

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે.

| Updated on: May 09, 2025 | 12:41 PM
Share
સોના અને ચાંદીના ભાવમાં ઘણીવાર વધઘટ જોવા મળે છે. તેથી, સોના અને ચાંદી ખરીદતા પહેલા તેમની કિંમતો તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તે સાથે ચાંદીના ભાવ પણ આજે ઘટી ગયા છે.

1 / 7
આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવમાં અધધ વધારો થયો છે આજે 24 કેરેટ સોનાનો ભાવ 98,500 પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,300ની આસપાસ જોવા મળી રહ્યો છે.

2 / 7
જ્યારે આજે મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરુ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 98,350 રુપિયા પર પહોંચી છે તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 90,150 રુપિયા પર છે

3 / 7
એ જ રીતે આજે ગુજરાતમાં સોના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે સોનું 98,400 રુપિયા પર છે જ્યારે 22 કેરે ટો સોનાનો ભાવ 90,200 રુપિયા પર પહોંચ્યો છે.

4 / 7
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ગઈકાલે ગુરુવારે ચાંદીનો ભાવ 99,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ આજે ચાંદીમાં ઘટાડો નોંધાયો છે આજે શુક્રવારને ચાંદીનો ભાવ 98,000 પર ટ્રેડ કરી રહ્યો છે.

5 / 7
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

6 / 7
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે, ત્યારે આ તણાવ વચ્ચે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા

તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં

કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ

સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા

વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ

ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">