AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે સસ્તું થયું સોનું ! સોના-ચાંદીના ભાવમાં નોંધાયો સહેજ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ આસમાને પહોચી ગયા છે. છેલ્લા 2 દિવસમાં સોનામાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છેલ્લા 2 દિવસમાં સોનામાં લગભગ મોટો વધારો જોવા મળ્યો છે. જે બાદ આજે સોનાના ભાવમાં સહેજ ઘટાડો નોંધાયો છે.

| Updated on: Jun 23, 2025 | 9:31 AM

1 / 7
23 જૂન સોમવારના રોજ સોનાના ભાવમાં સહેજ ઘટાડો નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,00,890 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 92,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,340 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,740 રૂપિયા છે.

3 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,390 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,790 રૂપિયા છે.

4 / 7
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સહેજ ઘટાડો જોવા મળ્યો છે. 23 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,09,900 પ્રતિ કિલોગ્રામ પર છે.

5 / 7
વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે,

6 / 7
તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ત્યારે હવે અમેરિકા પણ વચ્ચે પડ્યું છે. તેના કારણે તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. આથી સોનાના ભાવ આસમાને પહોંચી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">