ગીર સોમનાથમાં ત્રીવેણી સંગમ ખાતે ગંગા દશેરા નિમીત્તે ગંગા અવતરણ પૂજા – મહાઆરતીનું આયોજન- જુઓ તસવીરો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી. સોમનાથમાં આવેલા હિરણ, કપીલા અને સરસ્વતી ત્રણેય નદીઓના સંગમ તટે ગંગા દશેરા નિમીત્તે અવતરણ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2024 | 4:49 PM
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી.

1 / 6
 હિરણ, કપિલા અને સરસ્વતિ ત્રણેય નદીઓના સંગમ તટે ગંગા દશેરાએ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતનાના હસ્તે મહાપૂજા અને આરતી કરવામાં આવ્યા.

2 / 6
જિલ્લા કલેક્ટર ડી. ડી. જાડેજા અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા અહીં મહાપૂજા અને આરતી કરવામાં આવી

3 / 6
ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો

4 / 6
સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી.

5 / 6
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે ગંગા અવતરણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">