Gandhinagar: USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ

USના રાજદૂતે ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઈમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

Divyang Bhavsar
| Edited By: | Updated on: May 15, 2023 | 11:01 PM
USAના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. માર્ચ-2023માં રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે.

1 / 5
ગુજરાતની તેમની આ મુલાકાત દરમ્યાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યકત કરતાં રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ યુ.એસ અને ભારત વેપાર-વાણિજ્ય, દ્વિપક્ષીય સંબંધો, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નેટ ઝીરો કાર્બન ઇકોનોમીના ક્ષેત્રોમાં સાથે મળીને ઘણું સારૂં કામ કરી શકે તેમ છે તેવી અપેક્ષા દર્શાવી હતી.

2 / 5
USના રાજદૂતે ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઈમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોસ એન્જેલસની મુલાકાત લેવા પણ નિમંત્રણ પાઠવ્યું હતું.

3 / 5
મુખ્યમંત્રીએ ભારતના પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એવા ગિફટ સિટીમાં અમેરિકન ફિનટેક કંપનીઓ અને ટેક સ્ટાર્ટઅપ્સને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, બ્લોક ચેઈન, સાયબર સિક્યુરિટી જેવા સેક્ટર્સમાં તકો શોધવા આમંત્રિત કરી હતી.

4 / 5
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તથા યુ.એસ રાજદૂતાવાસના અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">