ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની દેશના આર્મી સ્ટાફ ચીફે મુલાકાત લીધી

Gandhinagar: ચીફ ઓફ આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવણેએ આ પ્રસંગે 50 YEARS OF THE 1971 WAR: ACCOUNTS FROM VETERANS નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેઓએ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં યોજાયેલી બેઠકમા ભાગ લીધો હતો.

Tauseef Malik
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:51 PM
ગાંધીનગર જિલ્લામા આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશનાં આર્મી સ્ટાફ ચીફે મુલાકાત લીધી હતી.

1 / 5
મહત્વનુ છે કે ચીફ ઓફ આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવણેએ આ પ્રસંગે 50 YEARS OF THE 1971 WAR: ACCOUNTS FROM VETERANS નામનાં પુસ્તકનું વિમોચન કર્યું હતું

2 / 5
તેઓએ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં યોજાયેલી બેઠકમા ભાગ લીધો હતો. તેઓની સાથે આ કાર્યક્રમમાં આર્મી કમાન્ડર પણ ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
મહત્વનું છે કે ગત મહિને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો અને આ યુનિવર્સિટી દેશને સમર્પીત કરી હતી.

4 / 5
 ચીફ ઓફ આર્મી સ્ટાફે યુનિવર્સિટીમાં મુલાકાત દરમિયાન ઈન્ટરનલ સિક્યોરીટી ડિફેન્સ અને સ્ટ્રેટેજીક સ્ટડી સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલી પુસ્તકનું વિમોચન કરી પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. અને સ્કૂલ ઓફ આઈટીમાં બ્રીફીંગ કર્યું હતું. આ યુનિવર્સીટી દ્વારા દેશનાં ડિફેન્સની કામગીરીમાં કઈ રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ ચર્ચા કરી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">