AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : શમીના છોડ પર ફૂલ નથી આવી રહ્યાં ? અપનાવો આ ટીપ્સ

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આજે કેટલાક ફળને આપણે કિચનગાર્ડનમાં ઉગાડી શકીએ છીએ. ત્યારે શમીના છોડ પર ફૂલ નથી આવી રહ્યા તો આ ટીપ્સ અપનાવો.

| Updated on: Jun 21, 2025 | 11:54 AM
Share
શમીનો છોડ ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. આ ઉપરાંત લોકો તેના ધાર્મિક મહત્ત્વને કારણે તેને ઘરમાં રાખવાનું પણ પસંદ કરતા હોય છે.

1 / 6
શમીના છોડ પર ગુલાબી રંગના ફૂલો ઉગતા હોય છે. પરંતુ તેના માટે છોડની વિશેષ કાળજી રાખવી પડે છે. શમીના છોડનો વિકાસ સારો થાય તે માટે કઈ બાબતની કાળજી રાખવી તે જણાવીશું.

2 / 6
છોડમાં નાખવા માટે સૌથી પહેલા સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણીની જરુર પડશે. ખાતર બનાવવા માટે એક ડોલમાં સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણી ઉમેરી મિક્સ કરો.

3 / 6
હવે તેમાં પાણી ઉમેરો અને આખી રાત આમ જ રહેવા દો. સવાર સુધીમાં તમારું પ્રવાહી ખાતર તૈયાર થઈ જશે.

4 / 6
ખાતર ઉમેરતા પહેલા,સુકાયેલી ડાળી અને ખરાબ પાનને કાપી લો. જેથી બીજી ડાળી અને પાન ખરાબ ન થાય.

5 / 6
છોડના સારા વિકાસ માટે નિયમિત પાણી આપવું જોઈએ. તેમજ છોડને 7-8 કલાક સૂર્યપ્રકાશમાં રાખો.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">