AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks: સ્માર્ટફોન ઝડપથી ચાર્જ નથી થઈ રહ્યો? આટલું કામ કરો, ‘ચાર્જિંગ સ્પીડ’ તરત જ વધી જશે

હાલમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. નવો હોય કે જૂનો જો તમારો સ્માર્ટફોન પહેલા કરતા ઘણો ધીમો ચાર્જ થઈ રહ્યો હોય, તો તેના ઘણા કારણો હોઈ શકે છે.

| Updated on: Sep 21, 2025 | 5:57 PM
Share
મ્યુઝિક સાંભળવા અને ફિલ્મો જોવાથી લઈને ઓનલાઈન ખરીદી કરવી તેમજ પેમેન્ટ કરવા સુધી, ઘણા બધા કામ હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જો કે, લોકો ઘણીવાર સ્માર્ટફોન પર ચાર્જિંગ ધીમું થાય છે તેવી સમસ્યાનો સામનો કરે છે. આ સમસ્યા નવા અને જૂના બંને ફોનમાં થઈ શકે છે.

1 / 8
સ્માર્ટફોન 'સ્લો ચાર્જ' થાય તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં ખોટા ચાર્જરનો ઉપયોગ, બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્લિકેશનો, પોર્ટમાં જમા થયેલ ગંદકી અથવા જૂની બેટરીનો સમાવેશ થાય છે. જો તમારો સ્માર્ટફોન પણ ધીમે ધીમે ચાર્જ થઈ રહ્યો છે, તો તમે કેટલીક પદ્ધતિઓ અપનાવીને આ સમસ્યાને ઉકેલી શકો છો.

2 / 8
નિષ્ણાતોના મતે, ચાર્જ કરતી વખતે નેટ ચાલુ રાખવાથી ચાર્જિંગ ધીમું થાય છે. ચાર્જિંગ દરમિયાન તમારા મોબાઇલ ફોનને એરપ્લેન મોડ પર રાખવાથી પોઝિટિવ પરિણામો મળે છે.

3 / 8
તમારા સ્માર્ટફોનને 'સ્વિચ ઓફ' કરીને ચાર્જ કરવાથી પણ ઝડપી ચાર્જિંગ થઈ શકે છે. ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે તમારે એવી એપ્સને બંધ કે ડિસેબલ કરવી જોઈએ કે, જે વધુ બેટરી વાપરે છે.

4 / 8
સુપરફાસ્ટ ચાર્જિંગ કરવા માટે હંમેશા સ્માર્ટફોનને તેના ઓરિજનલ ચાર્જર અને કેબલથી ચાર્જ કરો. ક્યારેય લોકલ અથવા બીજા સ્માર્ટફોનના કેબલનો ઉપયોગ કરશો નહીં.

5 / 8
જો તમે ચાર્જિંગ દરમિયાન એરપ્લેન મોડનો ઉપયોગ ન કરી શકતા હોવ, તો બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને ડેટા બંધ કરો. ખરાબ એડેપ્ટરને કારણે ચાર્જિંગ ક્યારેક ધીમું થઈ શકે છે. આથી, જો તમારો ફોન ધીમે ધીમે ચાર્જ થઈ રહ્યો છે, તો એડેપ્ટર તપાસો.

6 / 8
ચાર્જ કરતી વખતે તમારા સ્માર્ટફોન પરની બધી બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો. આનાથી ફોન ઝડપથી ચાર્જ થશે. જો તમારા સ્માર્ટફોનની બેટરી જૂની હોય તો તે પણ એક કારણ છે કે, તમારો મોબાઈલ ધીમે ધીમે ચાર્જ થઈ રહ્યો છે.

7 / 8
આવા કિસ્સામાં, તમારે તમારા નજીકના મોબાઈલ સેન્ટરની મુલાકાત લેવી જોઈએ અને ફોનની તપાસ કરાવવી જોઈએ.

8 / 8

ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં જુગાડ કે કોઈ ટ્રિક કામ આવતી હોય છે. જેમાં કામ સરળતાથી અને ઝડપથી થઈ જતું હોય છે. આવી જ ટિપ્સ અને ટ્રિક્સની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">