EPFO Balance Check: તમારા PF ખાતામાં કેટલા રૂપિયા જમા છે? આ ચાર સરળ રીતથી ચેક કરો પીએફ બેલેન્સ

નોકરી કરતા વ્યક્તિના પગરમાંથી દર મહિને નિશ્ચિત રકમ PF એકાઉન્ટમાં જમાં કરવામાં આવે છે. આ રકમ નોકરિયાત માટે ઈમરજન્સી ફંડ જેવું છે જેનો ઉપયોગ જરૂરિયાતના સમયે કરી શકાય છે. જો તમે તમારા પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટમાં કેટલી રકમ જમા થયેલી છે તે ચેક કરવા માંગો છો, તો તમે સરળતાથી તે કરી શકો છો. આજે ચાર પદ્ધતિ વિશે જાણીશું જેના દ્વારા તમે સરળતાથી તમારું PF બેલેન્સ જાણી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 4:31 PM
નોકરી કરતા વ્યક્તિના પગારમાંથી દર મહિને નિશ્ચિત રકમ PF એકાઉન્ટમાં જમાં કરવામાં આવે છે. આ રકમ નોકરિયાત માટે ઈમરજન્સી ફંડ જેવું છે જેનો ઉપયોગ જરૂરિયાતના સમયે કરી શકાય છે. જો તમે તમારા પ્રોવિડન્ડ ફંડ એકાઉન્ટમાં કેટલી રકમ જમા થયેલી છે તે ચેક કરવા માંગો છો, તો તમે સરળતાથી તે કરી શકો છો.

1 / 5
આજે ચાર પદ્ધતિ વિશે જાણીશું જેના દ્વારા તમે સરળતાથી તમારું PF બેલેન્સ જાણી શકો છો. સૌથી પહેલી રીત છે કે તમે EPFOની વેબસાઈટ પર જઈને બેલેન્સ ચેક કરી શકો છો. વેબસાઈટ પર UAN નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો. તેમાં PF પાસબુક વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને વર્ષ વાર બેલેન્સ જોવા મળશે.

2 / 5
તમે SMS દ્વારા પણ PF બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN દાખલ કરો અને તેને 7738299899 મોબાઈલ નંબર પર મેસેજ મોકલો.

3 / 5
આ ઉપરાંત તમે મિસ્ડ કોલ દ્વારા EPFO ​​બેલેન્સ વિશે જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરો. થોડીવાર બાદ તમારા મોબાઈલ પર બેલેન્સનો મેસેજ આવી જશે.

4 / 5
PF બેલેન્સ જાણવા માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો છો. ઉમંગ એપ પર EPFO સર્વિસ પર ક્લિક કરો. તમારો UAN નંબર દાખલ કરો અને મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો. વિગતો ભર્યા બાદ બેલેન્સ જાણી શકો છો.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">