Neem oil : લીમડાનું તેલ બનાવવાની સરળ રીતે, છોડના અનેક રોગો થશે દૂર
લીમડાનું ઝાડ ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી છે. આપણે તેના પાંદડા, છાલ, મૂળ, ફળો અને ડાળીઓનો ઉપયોગ દવા તરીકે કરીએ છીએ. આજે આપણે લીમડાનું તેલ બનાવવાની સરળ ટીપ્સ જણાવીશું.
Share

લીમડાનું તેલ બનાવવા માટે કેટલીક વસ્તુની જરુર પડશે. લીમડાનું તેલ માત્ર છોડ માટે જ નહીં વાળને લાંબા કરવા અને ચમકદાર બનાવવા માટે ઉપયોગી છે.
1 / 6

આ તેલ બનાવવા માટે નારિયેળનું તેલ અને લીમડાના પાન અથવા લીંબોળીની જરુર પડશે. હવે 2 વાટકી લીમડાના પાનને પીસી લો.
2 / 6

ત્યારબાદ આ પેસ્ટને એક કડાઈમાં લઈને ઉમેરો. તેમાં નારિયેળનું તેલ નાખી 10-15 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો.
3 / 6

તેલ ગરમ થઈ જાય પછી તેને ઠંડુ પાડી ગાળીને કાચની બોટલમાં ભરી લો. જો શક્ય હોય તો લીમડાનું તેલ બનાવવા માટે એક્સ્ટ્રા વર્જિન નારિયેળ તેલનો ઉપયોગ કરો.
4 / 6

લીમડાનું તેલ છોડમાં છાંટવા માટે સૌથી પહેલા એક લીટર પાણી લો. તેમાં સાબુ અથવા શેમ્પુ ઉમેરો. ત્યારબાદ એક ચમચી લીમડાનું તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.
5 / 6

હવે જો આ લિક્વિડનો છંટકાવ છોડ પર કરશો તો તમારે ફૂગ, જીવડાં દૂર થાય છે. તેમજ અનેક રોગો દૂર થાય છે.
6 / 6
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
Related Photo Gallery
₹350 થી વધુનો નફો! એક્સપર્ટે આપ્યું આ શેર પર 'ગ્રીન સિગ્નલ'
કેટલા ટનનું AC લગાવવું જોઈએ?
એક્સપર્ટે જણાવી Sleep Quality સુધારવાની 6 ટિપ્સ
સંજુ સેમસન ભારતની T20 ટીમનો કેપ્ટન બનશે ?
LPG સિલિન્ડર સસ્તો પડે કે પછી પાઈપલાઈન ગેસ?
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કુલદીપ યાદવ નવી ઈનિગ્સ શરૂ કરશે
Feng Shui Tips: શું તમે ડબલ બેડ પર આવું ગાદલું રાખો છો?
ગેસ સંકટ વચ્ચે હોટલ બંધ થતા Swiggy અને Zomato ડિલિવરી બોયનું શું થશે?
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ જાણી લો
ટાટા કંપનીનો આ શેર બન્યો રોકેટ, સ્ટોકમાં આવ્યો 59%નો મોટો ઉછાળો
આ કરવાથી કોઈને નહીં દેખાય તમારી Online Activity...
500 વર્ષ જૂની વાવમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ
T20 World Cup 2026માં બનેલા વિશ્વ રેકોર્ડ, જેને દુનિયાએ સલામ કરી
આદુ-લસણ પેસ્ટમાં ભેળસેળ છે કે નહીં? જાણો ઓળખવાની સરળ રીત
બેડરુમમાં બેડની સામે બાથરુમનું હોવું વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે? જાણો
બુધ ગ્રહે રાહુના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો,આ રાશિનુ બદલાયુ ભવિષ્ય
ફોનમાં રાખેલું સિમ કાર્ડ પણ ખરાબ થઈ શકે છે ! જાણો કેવી રીતે
યુદ્ધે ખાંડની નિકાસને મારી બ્રેક! ભારતના બજારમાં શું પડશે અસર?
ભારત માટે બે વાર T20 વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓ
તમારી પત્ની, માતા કે પુત્રીના નામે પ્રોપર્ટી ખરીદો તો, શું લાભ થાય છે?
ટ્રમ્પનું એક નિવેદન અને ભારતીય શેરબજારમાં આવ્યો મોટો ઉછાળો !
21મી સદીનું દુર્લભ સૂર્યગ્રહણ આવી રહ્યું છે 6 મિનિટ માટે અંધકાર છવાશે
અમેરિકા-ઈરાન યુદ્ધ છતા ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
ટીમ ઈન્ડિયા પાસેથી પાછી લઈ લેવામાં આવશે ટ્રોફી, જાણો કારણ
શું તમે પણ તમારા ફોનના ચાર્જરને 24 કલાક પ્લગ ઈન રાખો છો? જાણો નુકસાન
8th Pay Commission: 8મા પગાર પંચ અંગે આવી મોટી અપડેટ
લગ્નનું વચન તોડવું ક્યારે ગુનો બને છે?
આવો છે "The UK07 Rider"નો પરિવાર, જુઓ ફોટો
આજનો દિવસ ફાયદાકારક છે, નાણાકીય બાબતોમાં સુધારો આવશે
દિવસમાં કેટલી બીયર પી શકો છો? યોગ્ય માત્રા જાણો
આંખોનો થાક દૂર કરવા માટે અપનાવો આ સરળ આદતો
FIFA અધ્યક્ષે જય શાહને T20 વર્લ્ડ કપની સફળતા માટે અભિનંદન પાઠવ્યા
સોના-ચાંદીમાં તેજીને બદલે મંદી કેમ? આ 5 કારણ ખાસ જાણો
ભારતના પાંચ વર્લ્ડ કપ વિજયમાં આ ગુજરાતી ખેલાડીઓનો મોટો હાથ
ઘરના ખૂણે-ખૂણે ભરાશે ધન ! વાસ્તુ મુજબ આ પ્રાણીઓ છે 'લકી ચાર્મ'
ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ: દર મહિને માત્ર ₹2000 બચાવીને આ રીતે બનો કરોડપતિ
ગૂગલમાં દેખાશે તમારું નામ...
ઓનલાઈન કે વર્ગખંડ શિક્ષણ: વિદ્યાર્થીઓ માટે શું સારું?
ફાઈનલમાં જીતની ગેરંટી છે ગંભીર... સાતમી વાત રચ્યો ઈતિહાસ
નવા યુગનો પ્રારંભ! સોનાના ખજાના પર આ દેશની પકડ 'મજબૂત'
ભારતનો ગુમનામ હીરો, ટીમ ઈન્ડિયાને ત્રણ વખત બનાવ્યું વિશ્વ વિજેતા
ઘરગથ્થુ જુગાડ: સાબુના વધેલા ટુકડા ફેંકશો નહીં, જાણો આ કામમાં આવશે
T20 વર્લ્ડ કપ બાદ શું છે ભારતીય ખેલાડીઓનો શેડ્યુલ?
BSNL લાવ્યું મહિલાઓ માટે કવચ નંબર, હવે નહીં લીક થાય તમારો મોબાઈલ નંબર
નિફ્ટીના આ ઐતિહાસિક લો (Low) પાછળ છુપાયેલું છે એક 'મોટું કારણ'
કઈ 5 સ્થિતિમાં તાંબાના વાસણનું પાણી ન પીવું જોઈએ?
ઈરાન યુદ્ધ વચ્ચે Tata અને Vedanta ના શેરમાં નફાનો દાવ!
ફાઇનલમાં ધમાકેદાર પ્રદર્શન, આ સ્ટાર ખેલાડીએ ભારતને અપાવી ઐતિહાસિક જીત
Jioએ કરોડો યુઝર્સને આપી મોટી રાહત, એક જ રિચાર્જથી ટેન્શન ખતમ
આજથી આ ત્રણ રાશિના જાતકોના કિસ્મતના દ્વાર ખુલશે, થશે નાણાકીય લાભ
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?
Skin care: જો હોળીના રંગને કારણે તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ છે, તો આ ઘરેલું ઉપાયોને ફોલો કરો
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
