Dubai : વિશ્વના સૌથી ફાસ્ટ Roller Coasterનો રોમાંચ અને Fastest Carની ખાસિયત, જુઓ Ferrari Worldની તસવીર
પ્રવાસન ક્ષેત્ર તરીકે દુબઇ ખુબ જાણીતું બન્યું છે. જો તમે UAE Tripનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ફરારીના એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ફરારીનો એમ્યુઝમેન્ટ પાર્ક યાસ આઇલેન્ડ(Ferrari World Yas Island- Abu Dhabi) પર આવેલું છે. આ વિશ્વનો પ્રથમ Ferrari બ્રાન્ડેડ થીમ આધારિત પાર્ક છે.86000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પાર્કની શરૂઆત 2010માં કરવામાં આવી હતી.તે એટલું મોટું છે કે તેમાં 7 ફૂટબોલ સ્ટેડિયમ સમાઈ શકે છે.આ પાર્ક બનાવવા માટે 12,370 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે એફિલ ટાવરના સ્ટીલ કરતાં બમણું છે.
Most Read Stories