Garvi Gujarat: લોસ એન્જલસમાં ‘ગરવી ગુજરાત’ કાર્યક્રમમાં ‘કચ્છની કોયલ’ પર થયો ડોલરનો વરસાદ, જૂઓ તસ્વીરો

લોસ એન્જલસમાં વેલેન્સીઆ હાઈસ્કુલના ઓડિટોરિયમ ખાતે 'ગરવી ગુજરાત' કાર્યક્રમ યોજાયો હતો અને લોસ એન્જલસમાં ગુજરાતી લોકગીતના તાલે લોકો ઝૂમ્યા હતા અને આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 12:56 PM
કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે વેલેન્સીઆ હાઈસ્કુલના ઓડિટોરિયમ ખાતે ગીતા રબારીનો 'ગરવી ગુજરાત' કાર્યક્રમ યોજાયો હતો.

1 / 5
'ગરવી ગુજરાત' કાર્યક્રમમાં ગીતા રબારી, માયા ભાઈ આહિર જેવા કલાકરો તેમજ યોગી પટેલ, પરિમલ શાહ, બાબુભાઈ પટેલે શોને ઓર્ગેનાઈઝ કર્યો હતો અને કાઉન્સિલ મેન નરેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

2 / 5
ગીતા રબારી, માયા ભાઈ આહિર, સન્ની જાદવે લોસ એન્જલસમાં ગુજરાતીઓને લોકગીતના તાલે ડોલાવ્યા હતા.

3 / 5
ગીતા રબારીના ગીતો પર લોકો મન મુકીને ઝૂમ્યા હતા તેમજ ગીતા રબારી પર ડોલરનો વરસાદ કર્યો હતો.

4 / 5
કોરોનાની લહેર થોડી ધીમી પડ્યા બાદનું આ સૌથી મોટું ગેટ ટુ ગેધર કાર્યક્રમ લોસ એન્જલસમાં સમ્પન્ન થયો હતો. જેમાં 8000 લોકોએ હાજર રહીને ગુજરાતી લોકગીતોનું રસપાન કર્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !

મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

g clip-path="url(#clip0_868_265)">