સાવજોની શાહી સવારી : કડકડતી ઠંડીમાંથી રાહત મેળવવા ગીરના સાવજોએ કર્યુ સુર્ય સ્નાન, જુઓ PHOTOS

સિંહોને પણ શિયાળામાં ઠંડી લાગતી હોય છે, ત્યારે જંગલના રાજા કોમળ તડકામાં બેસીને પોતાના શરીરને હૂંફ આપતા જોવા મળ્યા હતા.

1/5
ધારી ગીર પૂર્વની રેન્જમાં સિંહોનુ ટોળુ ગીરની પાળી પર બેસીને કડકડતી ઠંડી વચ્ચે હુંફ મેળવવા સુર્ય સ્નાન કરતુ જોવા મળ્યુ.

2/5
ધારી ગીર પૂર્વ રેન્જના DCF અંશુમન શર્મા દ્વારા આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

3/5
આ પ્રકારે સિંહોનુ ટોળુ ભાગ્યે જ જોવા મળે છે, તેમાં પણ ગીરની પાળી પર સિંહોને  બેઠેલા જોવા તે એક લ્હાવો છે.

4/5
સિંહોને પણ શિયાળામાં ઠંડી લાગતી હોય છે, ત્યારે જંગલના રાજા કોમળ તડકામાં બેસીને પોતાના શરીરને હૂંફ આપતા  જોવા મળ્યા હતા.
સિંહોને પણ શિયાળામાં ઠંડી લાગતી હોય છે, ત્યારે જંગલના રાજા કોમળ તડકામાં બેસીને પોતાના શરીરને હૂંફ આપતા જોવા મળ્યા હતા.
5/5
હાલ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જેને લઈને હવે સિંહોના ઝૂંડ પણ જોવા મળી રહ્યા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati