AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સવારે ખાલી પેટે કાકડી અને ફુદીનાનું જ્યૂસ પીવાથી શું થાય છે ? જાણો તેના 5 અદ્ભુત ફાયદા !

સવારે ખાલી પેટે કાકડી અને ફુદીનાનું જ્યુસ પીવું તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. તે શરીરને અંદરથી ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને તમને આખો દિવસ ઉર્જાવાન રાખે છે. જેનાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો.

| Updated on: Jul 05, 2026 | 8:18 AM
Share
શરીરને કરે છે ડિટોક્સીફાઇ : ઘણા હાનિકારક ઝેર આપણા શરીરમાં એકઠા થાય છે. કાકડી ફાઇબરથી ભરપૂર હોય છે. જ્યારે ફુદીનો તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતો છે. કાકડી અને ફુદીનાનું જ્યુસ પીવાથી લીવર અને કિડની સાફ થાય છે. સાથે તે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. (Image Source | iStock)

1 / 6
વજન ઘટાડવામાં કરે છે મદદ : જો તમે વધતા વજન અથવા પેટની ચરબીથી પરેશાન છો તો કાકડી અને ફુદીનાનું જ્યુસ મદદરૂપ બની શકે છે. કાકડી અને ફુદીનાના જ્યુસમાં કેલરી ઓછી હોય છે અને પાણીની માત્રા વધુ હોય છે. સવારે તેને પીવાથી તમારા ચયાપચયમાં વધારો થાય છે. ચરબી ઝડપીથી બર્ન થાય છે. તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. (Image Source | iStock)

2 / 6
પાચનતંત્ર માટે લાભદાયક : આ જ્યુસ ગેસ, એસિડિટી, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી પેટની સમસ્યાઓ માટે લાભકારી બની શકે છે. ફુદીનામાં રહેલું મેન્થોલ પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે. જેનાથી ખોરાક પચવામાં સરળ બને છે. કાકડીની ઠંડકની અસર પેટમાં બળતરા અને એસિડિટીને શાંત કરે છે. સવારે ખાલી પેટે આ જ્યુસ પીવાથી તમારું પેટ સંપૂર્ણપણે સાફ રહે છે. (Image Source | iStock)

3 / 6
ત્વચા માટે કુદરતી ચમક : સ્વસ્થ પાચન અને પૂરતું હાઇડ્રેશન ત્વચાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. કાકડી અને ફુદીનાના એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાની સંભાળમાં મદદરૂપ બની શકે છે. નિયમિત રીતે કાકડી અને ફુદીનાનું જ્યુસ પીવાથી ત્વચા વધુ તાજગીભરી અને ચમકદાર દેખાવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

4 / 6
ડિહાઇડ્રેશન અટકાવે છે : કાકડીમાં આશરે 95% પાણી હોય છે. સવારે ખાલી પેટે આ જ્યુસ પીવાથી શરીરનું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જળવાઈ રહે છે. જેનાથી તમે દિવસભર હાઇડ્રેટેડ અને તાજગી અનુભવો છો. તે શરીરનું તાપમાન પણ નિયંત્રિત કરે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Liver Health : સાવધાન ! તમારી આ 5 ખરાબ આદતો લિવરને બગાડી શકે છે, ઝડપથી વધી રહ્યો છે ફેટી લિવરનો ખતરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">