AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana Haldi: ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલની હલ્દી સેરેમનીના ફોટા આવ્યા સામે

ભારતીય મહિલા ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાનાના 23 નવેમ્બરના રોજ લગ્ન યોજાવાના છે. ત્યારે તે પહેલા હલ્દી સેરેમન યોજાઈ હતી. જેમાં તે પીળા રંગના સલવારમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે સ્મૃતિની હલ્દી સેરેમનીના ફોટો હવે સામે આવી રહ્યા છે.

| Updated on: Nov 22, 2025 | 1:55 PM
Share

1 / 6
તેણે આ ખાસ દિવસ માટે પીળો શરારા સૂટ પસંદ કર્યો, જે તેની સાદગી દર્શાવે છે. તેના કપાળ પર માંગટીકા, સુંદર કુદ્દન કાનની બુટ્ટીઓ અને એકદમ લાઈટ મેકઅપ કર્યો હતો.

2 / 6
તેના દેખાવને પૂર્ણ કરવા માટે, સ્મૃતિએ તેના માથા પર માંગટીકો લગાવ્યો હતો. ખુલ્લા વાળ સાથે તે વધારે સુંદર લાગી રહી હતી. સ્મૃતિની સાથે પલાશ પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. પલાશે પણ પીળા રંગનો કુર્તો પહેર્યો હતો સાથે આંખો પણ ચશ્મા પણ લગાવ્યા હતા.

3 / 6
હલ્દી સમારંભમાં, સ્મૃતિ તેના ક્રિકેટ સાથી ખેલાડીઓ સાથે હસતી અને પોઝ આપતી જોવા મળી હતી. તેના હલ્દીના ફોટામા દેખાય રહ્યું છે કે તે કેટલી ખુશ છે, અને હવે સોશિયલ મીડિયા પર તેની હલ્દી સેરેમનીના બધા જ ફોટા વાયરલ થઈ રહ્યા છે.

4 / 6
સમગ્ર હલ્દી સેરેમનીનો આખો માહોલ પીળી રંગની થીમમાં છવાયેલો હતો. સ્મૃતિની સાથે, શેફાલી વર્મા, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ, શિવાલી શિંદે, રાધા યાદવ અને જેમિમા પીળા ડ્રેસમાં અદભુત દેખાઈ રહ્યા હતા.

5 / 6
તેમના હલ્દી સમારંભના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે પલાશ અને સ્મૃતિના ચહેરા પર આનંદ દેખાઈ રહ્યો છે. તેઓ ખૂબ જ આનંદ માણી રહ્યા હોય તેવું લાગે છે.

6 / 6

Video: ક્રિકેટર સ્મૃતિ મંધાનાને સિંગર પલાશે ભવ્ય અંદાજમાં કર્યું પ્રપોઝ, સામે આવ્યો અનસિન વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

g clip-path="url(#clip0_868_265)">