PHOTOS : WTC FINALમાં દેખાયો BJPનો ઝંડો, અનુષ્કા-રિતિકા-કપિલ દેવ સહિતની હસ્તીઓ પહોંચી ઓવલ, જુઓ પહેલા દિવસની યાદગાર ક્ષણો

WTC FINAL 2023 : ઈંગ્લેન્ડના ઓવલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ શરુ થઈ હતી. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 327/3 રહ્યો હતો. ચાલો જોઈએ આજના પહેલા દિવસની યાદગાર ક્ષણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 11:25 PM
 ફાઈનલ મેચ પહેલા દિનેશ કાર્તિકે બેલ વગાડીને ફાઈનલની શરુઆત કરી હતી અને ગુજરાતી સિંગર ગીતા બા ઝાલા એ ભારતનું રાષ્ટ્રગાન અંગ્રેજોની ધરતી પર ગૂંજતુ કર્યું હતું. ફાઇનલમાં બંને ટીમોએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં જ ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. લગભગ 300 લોકો મૃત્યુ પામ્યા હતી. માત્ર ભારતીય ટીમ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ પણ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.

1 / 6
ફાઈનલ મેચ દરમિયાન ક્રિસ ગેઈલ, શિખર ધવન, કપિલ દેવ, રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. રોહિત શર્માની પત્ની રિતિકા અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સહિત ઘણા ભારતીય ખેલાડીઓની પત્નીઓ પણ મેચનો આનંદ માણતી જોવા મળી હતી. ફાઈનલ મેચ દરમિયાન ભાજપના ઝંડા અને કબૂતરનો મનમોહક વીડિયો પર ચર્ચાનો વિષય બન્યો હતો.

2 / 6
વર્લ્ડ ટેસ્ટ રેકિંગમાં નંબર 1 બોલર અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યું ના હતું. લાંબા સમય સુધી મેચમાં વિકેટ ન પડતા લોકોને અશ્વિનને ખુબ યાદ કર્યો હતો.

3 / 6
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. ત્રીજા અને અંતિમ સેશનના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર  327/3 હતો. સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે 251 રનની પાર્ટનરશિપ થઈ હતી. સ્મિથ હાલમાં 95 રન અને ટ્રેવિસ હેડે 146 રન સાથે રમી રહ્યા છે.  મેચ દરમિયાન ભારતીય બોલર્સની શાનદાર બોલિંગ પર સ્મથના રિએક્શન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

4 / 6
ફાઈનલ મેચના પ્રથમ સેશનમાં સિરાજની ઓવરમાં લાબુશેન ઘાયલ થયો હતો. તેના હાથમાંથી બેટ પણ છૂટી ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. બીજા સેશનની બીજી જ ઓવરમાં શમી એ લાબુશેનને શાનદાર અંદાજમાં બોલ્ડ કર્યો હતો.

5 / 6
ટ્રેવિસ હેડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પેટ કમિંગ તેમના કરિયરની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. સિરાજે મેચની શરુઆતમાં જ ખ્વાજાને 0 રન પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમની ચિંતા વધારી હતી.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">