AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fitness Test : વિરાટ કોહલીએ ભારતને બદલે ઈંગ્લેન્ડમાં કેમ આપ્યો ફિટનેસ ટેસ્ટ ? મોટું કારણ આવ્યું સામે

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. આ પહેલા રોહિત શર્માએ બેંગ્લોરમાં પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. હવે આ બંને ખેલાડીઓ ટૂંક સમયમાં મેદાન પર જોવા મળી શકે છે. જો કે મોટો સવાલ એ છે કે કોહલી હાલ ઈંગ્લેન્ડમાં છે તો તેણે ઈંગ્લેન્ડથી ફિટનેસ ટેસ્ટ કેવી રીતે આપ્યો.

| Updated on: Sep 03, 2025 | 8:18 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં પાછા ફરવા માટે ઉત્સુક છે. તે આ માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, તેણે આ માટે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે.

1 / 5
પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટ કોહલીએ  આ ફિટનેસ ટેસ્ટ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ને બદલે બીજે ક્યાંક આપ્યો છે.

2 / 5
એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. તે વિદેશી ધરતી પર ફિટનેસ ટેસ્ટ આપનાર વર્તમાન ખેલાડીઓમાં પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.

3 / 5
કોહલી હાલ પરિવાર સાથે લંડનમાં છે, જેથી કોહલીએ પહેલાથી જ ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટ આપવા માટે BCCI પાસેથી પરવાનગી લઈ લીધી હતી. કોહલીએ બોર્ડની દેખરેખ હેઠળ ઈંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટ આપ્યો છે.

4 / 5
BCCI ફિઝિયોથેરાપિસ્ટ અને સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચની ટીમે બોર્ડને તમામ ખેલાડીઓનો ફિટનેસ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં કોહલીનો રિપોર્ટ પણ સામેલ હતો. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ બાદ કોહલી હવે માત્ર ODIમાં જ ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળશે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">