IND Vs PAK : શા માટે ભારત અને પાકિસ્તાન મેચ Virat kohli માટે ખરાબ સમાચાર લઈને આવી ?

Asia Cup, IND Vs PAK: એશિયા કપના શેડ્યૂલની જાહેરાત થવાની છે, પરંતુ તે પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં મેચ રમાશે. જાણો કેવી રીતે વિરાટ કોહલી માટે આ સારા સમાચાર નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 4:55 PM
ભારત અને પાકિસ્તાન ટૂંક સમયમાં એશિયા કપમાં ટકરાવાના છે. ટુર્નામેન્ટના શિડ્યુલની જાહેરાત માત્ર થોડા કલાકોમાં થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જે સમાચાર સામે આવ્યા છે તે વિરાટ કોહલી માટે સારા નથી. હવે તમે વિચારતા જ હશો કે આવા બધા સમાચાર આવ્યા છે. જે વિરાટ અને તેના ફેન્સને નર્વસ કરી શકે છે.

1 / 8
સમાચાર છે કે, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાઈ શકે છે. આ હાઈ વોલ્ટેજ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. તમને જણાવી દઈએ કે કેન્ડી એ શહેર છે જેણે વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીને ક્યારેય પસંદ કર્યો નથી.

2 / 8
વિરાટ કોહલીએ દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. વિરોધીઓનો દરેક બોલર તેના નામથી કંપી ઉઠે છે પરંતુ જ્યારે વિરાટ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉતરે છે ત્યારે તેનું બેટ ફરવાનું બંધ થઈ જાય છે. આ મેદાનની 22 ગજની પટ્ટી પર વિરાટ કોહલી પરેશાન દેખાય છે. ચાલો તમને જણાવીએ કે કેન્ડીમાં વિરાટ કોહલીનો રેકોર્ડ કેવો છે.

3 / 8
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો કેન્ડીમાં થશે અને વિરાટ કોહલીની સરેરાશ માત્ર 10ની છે. વિરાટ કોહલીએ પલ્લેકેલેમાં 3 મેચ રમી છે અને તેના બેટમાંથી માત્ર 30 રન જ આવ્યા છે. વિરાટ કોહલી શ્રીલંકાના દરેક મેદાન પર રન બનાવે છે પરંતુ કેન્ડીમાં બેટથી તેનો શ્રેષ્ઠ સ્કોર માત્ર 23 રન છે.

4 / 8
કેન્ડીના મેદાન પર વિરાટ કોહલી સૌથી પહેલા 2012માં રમ્યો હતો. અહીં તેની 23 રનની ઇનિંગ તેના બેટથી બહાર આવી અને નુઆન પ્રદીપે તેને LBW આઉટ કર્યો.2017 ઓગસ્ટમાં વિરાટ કોહલી કેન્ડીના મેદાન પર કેપ્ટન બની પરત ફર્યો હતો. ફરી એક વખત તેનું બેટ ચાલ્યું નહિ. આ વખતે તેના બેટમાંથી માત્ર 4 રન આવ્યા હતા અને તે 2 બોલ જ રમી શક્યો હતો. આ વખતે અકિલા ધનંજ્યાએ તેને બોલ્ડ કર્યો હતો.

5 / 8
2017 ઓગસ્ટમાં ફરી વિરાટ કોહલી આ મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ રમ્યો અને તે 3 જ રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી 11 બોલ રમી આઉટ થયો હતો સ્ષ્ટ છે કે, વિરાટ કોહલી આ મેદાન પર ખુબ સ્ટ્રગલ કરતે છે અને પાકિસ્તાન વિરુદ્ધ પણ કાંઈ આવું જ થઈ શકે છે.

6 / 8
 વિરાટ કોહલીને કેન્ડીમાં મળેલી નાકામી ભુલી ચોથી મેચમાં સફળ થશે. વિરાટ કોહલીએ પહેલા આવું કર્યું છે. વર્ષે 2014માં જેણે ઈગ્લેન્ડના પ્રવાસ પર તેના બેટમાંથી એક અડધી સદી આવી હતી. એજ ઈગ્લેન્ડની ધરતી પર જ્યારે તેમણે 2018માં પગ મુક્યો તો આ ખેલાડીએ 5 મેચમાં 593 રન બનાવ્યા હતા. તેથી સ્ષ્ટ છે કે,વિરાટ કોહલીને ઈતિહાસ બદલવાની આદત છે અને કેંડીમાં તની પાસે આવી જ આશા રહેશે.

7 / 8
પાકિસ્તાન વિરુદ્ધ વિરાટનું બેટ રન આપે છે. આ ટીમ વિરુદ્ધ વિરાટે 13 મેચમાં 48.72ની સરેરાશથી 536 રન બનાવ્યા છે. વિરાટના નામે 2 સદી , 2 અડધી સદી છે. છેલ્લા ટી 20 વર્લ્ડ કપમાં મેલબર્નના મેદાન પર વિરાટ કોહલીએ જે અંદાજે ટીમ ઈન્ડિયાને જીત અપાવી તે હજુ પાકિસ્તાનીઓના મગજમાં છે. તે કેન્ડીના મેદાનમાં પણ વિરાટને છોડશે નહિ, ત્યારે હવે એ જોવાનું રહેશે કે, કોહલી કેન્ડીમાં પોતાનો ઈતિહાસ કઈ રીતે બદલે છે.

8 / 8
Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video

iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો

ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી

વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી

કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ

જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">