T20 World Cup 2024 : અમેરિકામાં સવારે રમાશે મેચ, તો જાણો ભારતમાં ક્યારે અને ક્યાં જોઈ શકશો Live મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂનના રોજ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમની 6 રનથી જીત થઈ છે. આ હાઈ વોલ્ટેજ એક્શન બાદ ભારતીય ચાહકો હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ ભારત અને અમેરિકા વચ્ચે ક્યારે અને ક્યાં મેચ રમાશે.

| Updated on: Jun 11, 2024 | 12:30 PM
ભારતીય ક્રિકેટ ટીમ અમેરિકા વિરુદ્ધ ટી20 વર્લ્ડકપમાં ત્રીજી જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે.  જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ સહિત ફાસ્ટ બોલરોએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

1 / 5
ભારત અને અમેરિકાની ટક્કર ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ એની મેચ ભારતીય સમયમુજબ રાત્રે 8 કલાકે શરુ થશે. બંન્ને ટીમ પહેલી 2 મેચ જીતી 4-4 પોઈન્ટ મેળવી ચુક્યા છે. ભારતીય ટીમ પહેલા સ્થાન પર નેટ રન રેટના કારણ છે.

2 / 5
અમેરિકાની ટીમે પહેલી મેચ કેનેડા સામે જીતી લીધી છે. તેના ટી20 વર્લ્ડકપ 2024ની શાનદાર શરુઆત કરી છે. ત્યારબાદ ડલાસમાં બીજી મેચમાં સુપર ઓવરમાં પાકિસ્તાનને હાર આપી હતી.

3 / 5
ભારત અને યુએસએ બંન્નેએ ચાલી રહેલા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી રમેલી બંન્ને મેચ જીતી લીધી છે. ત્યારે બંન્ને ટીમની નજર ત્રીજી જીત પર રહેશે. બુધવારના રોજ મેચની વિજેતા ટીમ ગ્રુપ એથી સુપર 8 માટે ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની જશે. આ મેચને લઈ પ્લેઈંગ 11ની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

4 / 5
ભારત અને અમેરિકા વચ્ચે રમાનારી મેચ તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો. તેમજ ડિઝ્ની હોટ સ્ટાર પર મેચ જોઈ શકાશે. મોબાઈલ પર તમે ફ્રીમાં મેચ જોઈ શકશો. આ મેચની તમામ વિગતોની લાઈવ અપટેડ ટીવી 9 ગુજરાતી પર વાંચી શકશો.

5 / 5

Latest News Updates

Follow Us:
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">