AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાશે!, જુઓ ક્રિકેટરનો પરિવાર

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2026 જીત્યો છે અને હવે આ ખેલાડીને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવને ટી20 કેપ્ટનશીપથી દુર કરવામાં આવ્યો છે. આટલું જ નહી ટીમ ઈન્ડિયામાં પસંદગી પણ થઈ નથી. આવો છે સૂર્યકુમાર યાદવનો પરિવાર

| Updated on: Jun 04, 2026 | 7:44 AM
Share
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2026 જીત્યો છે અને હવે આ ખેલાડીને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવને ટી20 કેપ્ટનશીપથી દુર કરવામાં આવ્યો છે. આટલું જ નહી ટીમ ઈન્ડિયામાં પસંદગી પણ થઈ નથી.

1 / 8
સૂર્યાનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. આજે આપણે સૂર્યાની આ અદ્ભુત સફર વિશે વાત કરીશું, જેણે તેને ડેબ્યૂના 3 વર્ષમાં આજે ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર બનાવ્યો છે. આજે તેણે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે અને તે ODI વર્લ્ડ કપ 2023 માટે પણ ભારતીય ટીમનો ભાગ બની ચૂક્યો છે. હવે કેપ્ટન બની કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે.

2 / 8
તેમના પિતા અશોક કુમાર યાદવ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (મુંબઈ)માં મુખ્ય ઇજનેર રહી ચૂક્યા છે અને તેમની માતા સ્વપ્ના યાદવ ગૃહિણી છે. ભારતીય ખેલાડી ત્રણ બાળકોમાંથી એક છે અને તેને એક બહેન અને એક ભાઈ છે.

3 / 8
દરેક જગ્યાએ રનિંગ મશીન સૂર્ય કુમાર યાદવની ચર્ચા થઈ રહી છે.  સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવતા જ ગૂગલ પર પણ સૂર્ય કુમાર વિશે વિવિધ વસ્તુઓ સર્ચ કરવામાં આવી રહી છે. તો આજે આપણે કેપ્ટન સૂર્યકુમાર યાદવના પરિવાર વિશે વાત કરીશું.

4 / 8
સૂર્યકુમારની બહેનનું નામ દિનલ યાદવ છે.તેની બહેન ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તેની બહેન લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.સૂર્ય કુમાર યાદવની પત્નીનું નામ દેવીશા શેટ્ટી છે બંને પહેલા કોલેજમાં મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સૂર્યકુમારના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

5 / 8
સૂર્ય કુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 1 ટેસ્ટ, 37 ODI અને 53 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટ મેચમાં માત્ર 8 રન, ODI ક્રિકેટમાં 773 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 1841 રન છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 4 અડધી સદી ફટકારી છે અને સૌથી ટૂંકા ફોર્મેટ T-20માં તેણે 15 અડધી સદી અને 3 સદી ફટકારી છે. T-20 ઈન્ટરનેશનલમાં તેની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ બંને શાનદાર રહ્યા છે. તેણે આ ફોર્મેટમાં 46.02ની એવરેજ અને 172.7ની અદભૂત સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

6 / 8
શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત મેળવી છે. ભારતે બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 170 રન જ બનાવી શકી હતી. આ જીતમાં ઘણા ખેલાડીઓનું યોગદાન હતું, પરંતુ સૂર્યકુમાર યાદવનો એક નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો.

7 / 8
 તેણે માત્ર 26 બોલમાં 223ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયા 213ના મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. સૂર્યાએ પોતાની સ્ટાઈલમાં તોફાની બેટિંગ કરી અને પહેલાથી જ શ્રીલંકા પર દબાણ બનાવી દીધું, તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

g clip-path="url(#clip0_868_265)">