T20 WCમાંથી રવિન્દ્ર જાડેજા બહાર થતા ટીમ ઈન્ડિયાને કેટલું નુકસાન થશે? આંકડાઓ જુઓ

T20 વર્લ્ડ કપમાં જાડેજાની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ છે. તે એટલા માટે કારણ કે તે ક્રિકેટના દરેક વિભાગમાં જબરદસ્ત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:56 PM
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું નથી. તેના વિક્લ્પમાં ટીમમાં અક્ષર પટેલ અને દિપક હુડ્ડાને જગ્યા મળી છે. જાડેજાની ટીમમાં પસંદગી ન થવાનું કારણ તેની ઈજા છે. જેને લઈ તે છેલ્લા 6 અઠવાડિયાથી ક્રિકેટથી દુર છે.

1 / 6
ટી20 વર્લ્ડકપમાં જાડેજાનો ટીમમાં સમાવેશ ન હોવું એક ભારતીય ટીમ માટે મુશ્કિલને વાત ગણી શકાય છે.  આવું એટલા માટે કે, તેની રમત ક્રિકેટના દરેક ડિપાર્ટમેન્ટમાં શાનદાર છે.ડાબોડી બેટ્સ્મેન તો છે જ સાથે વિકેટ લેવામાં પણ માહિર છે. આ સિવાય  તેની તાકાત ફિલ્ડીંગમાં પણ કમાલની રહી છે.

2 / 6

 બોલિંગમાં જાડેજાએ વર્ષ 2020 થી T20Iની 16 ઇનિંગ્સમાં 22.50 અને 6.66 ઇકોનોમીની સરેરાશથી 16 વિકેટ લીધી છે.

3 / 6
જો આપણે જાડેજાની બેટિંગની વાત કરીએ તો વર્ષ 2020થી અત્યારસુધી તેમણે ટી20માં 12 ઇનિંગ્સમાં 58.80ની સરેરાશથી 145.54ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

4 / 6
હવે સવાલ એ છે કે T20 વર્લ્ડ માટે પસંદ કરાયેલી ટીમમાં જાડેજાનો વિકલ્પ કોણ છે. આમાં પહેલું નામ દીપક હુડ્ડાનું હોઈ શકે છે, જેમણે આ વર્ષે 54.80ની એવરેજ અને 161ની સ્ટ્રાઈક રેટ સાથે 9 મેચ રમી છે.

5 / 6
દીપક હુડ્ડા ઉપરાંત અક્ષર પટેલ પણ રવિન્દ્ર જાડેજાનો વિકલ્પ છે, જે ડાબા હાથનો ખેલાડી છે. 7માં નંબરે રમતા અક્ષર પટેલનો સ્ટ્રાઈક રેટ પણ 150થી ઉપર રહ્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">