રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા પત્ની રિવાબા સાથે આશાપુરા મંદિરની મુલાકાત લીધી, જુઓ ફોટો

રવિન્દ્ર જાડેજાએ 12 જુલાઈથી શરૂ થઈ રહેલા આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા તેમની પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ટ્વિટર એકાઉન્ટથી કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા તેમની અને રવિન્દ્ર જાડેજાના ફોટો શેર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 4:01 PM
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 12મી જુલાઈથી બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની T20I  સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આગામી વિન્ડીઝ પ્રવાસ પહેલા તેની પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી.

1 / 5
રવિન્દ્ર જાડેજાની પત્નીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તેમની મુલાકાતના ફોટો શેર કર્યા છે.પોસ્ટને કેપ્શન આપ્યું હતુ કે, "આજે માતાના મઢ, કચ્છ ખાતે, મેં મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરી,

2 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સની ઐતિહાસિક જીત બાદ રીવાબાને જાડેજાના પગ સ્પર્શતા જોવા મળ્યા બાદ તાજેતરમાં આઈપીએલ 2023ની ફાઈનલ પછી આ દંપતી હેડલાઈન્સમાં હતું. ચાહકો હંમેશા જાડેજા અને રીવાબાની તેમની સુંદરતા અને તેઓ તેમની સંસ્કૃતિને કેવી રીતે પ્રોત્સાહન આપે છે તેની પ્રશંસા કરે છે. તેમની આશાપુરા મંદિરની મુલાકાતના ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL Final માં જીત મેળવીને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યુ છે. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.

4 / 5
BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ચેન્નાઈ સુપર કિંગ્સે અમદાવાદમાં ગુજરાત સામે ફાઈનલમાં જીત મેળવીને પાંચમી વાર ટાઈટલ જીત્યુ છે. રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજયી પળે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">