મોંઘી કાર, બાઈક નહિ પરંતુ ઘોડાઓનો શોખીન છે આ વર્લ્ડ ચેમ્પિયન ગુજરાતી ખેલાડી, જુઓ ફોટો

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જાડેજાની લાઈફ સ્ટાઈલ ખુબ જ અનોખી છે. કોઈને કાર તો બાઈકના શૌખીન હોય છે, તો આ ગુજરાતી ખેલાડીને ઘોડાઓનો શૌખીન છે. તો ચાલો જાણીએ તેની પાસે કેટલા ઘોડા છે.

| Updated on: Jul 09, 2024 | 1:47 PM
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 વર્લ્ડકપ 2024માં મેચ જીત્યાબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ટી20ના ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

1 / 8
ભારતીય ક્રિકેટરોમાં કેટલાકને ગાડીઓનો શૌખ છે, તો મહેન્દ્ર સિંહ ધોની પાસે તો એક આખું બાઈકનું ગેરેજ છે , ધોની બાઈકનો શૌખીન છે. તો ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાને ઘોડાઓ પાળવાનો શૌખ છે.

2 / 8
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા ઓલરાઉન્ડરને જ્યારે પણ સમય મળે છે, પોતાના ઘોડાઓ તેમજ મિત્રો સાથે સમય પસાર કરવા ગુજરાત પહોંચી જાય છે. તે ખેતરમાં ઘોડાઓ સાથેના ફોટો પણ શેર કરે છે.

3 / 8
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ઘોડાનો ખુબ જ શૌખ છે, તે તેના ફાર્મ હાઉસના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હોય છે. એક ઈન્ટરવ્યુમાં રવિન્દ્ર જાડેજાને કહેવામાં આવ્યું કે, તું ક્રિકેટર ન હોત તો તારો ધંઘો શું હોત, તો ક્રિકેટરે કહ્યું હું બીજાના ઘોડાની દેખરેખ રાખતો હોત.

4 / 8
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા 6 ઘોડાનો માલિક છે. ક્રિકેટર આજે ખુબ જ લગ્ઝરી લાઈફ જીવે છે, રિપોર્ટ મુજબ જાડેજાની વર્ષની આવક અંદાજે 20 કરોડ રુપિયા છે,

5 / 8
રવિન્દ્ર જાડેજા પાસે અનેક ઘોડાઓ છે. જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે 2009માં ડેબ્યુ કર્યું હતુ.રવિન્દ્ર જાડેજાની સંપત્તિમાં સૌથી કિંમતી છે તેનું જામનગરમાં આવેલું ઘર, જેની કરોડોની કિંમત છે. આખું ઘર ટ્રેડિશનલ ડિઝાઈન ફર્નીચરથી શુશોભિત છે.

6 / 8
રવિન્દ્ર જાડેજા ઘોડેસવારીનો પણ શોખીન છે અને અવારનવાર ઘોડા સાથે જોવા મળે છે, આ માટે તેની પાસે એક મોટું ફાર્મ હાઉસ પણ છે.ફાર્મહાઉસમાં વેકેશન એન્જોય કરવા પહોંચી જાય છે.

7 / 8
કોરોનાની મહામારીમાં જ્યારે લોકડાઉનના સમયે લોકો ઘરમાં બંધ હતા.તે સમયે જાડેજા પોતાનો સમય ઘોડાઓ સાથે પસાર કરતો હતો, આ દરમિયાન તેમણે એક પોસ્ટ પણ કરી હતી અને કહ્યું કે, ઘોડા એ બધી બાબતો શીખવે છે, જે તેને પોતાના વિશે જાણવાની જરુરત છે.

8 / 8
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">