સત્તા, સુકાની અને શાન, સાથમાં હાથ અને હાથમાં સંગાથ, ભારતની તાકાત બતાવતો ફોટો વાયરલ

કાંગારુઓ સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ હારતા ટીમ ઈન્ડિયા સહિત 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન તૂટયુ હતુ. પણ આજે 20 નવેમ્બરના રોજ 140 કરોડ દેશવાસીઓમાં જોશ ભરી દે તેવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો લોકોને વર્ષો સુધી યાદ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 9:01 PM
ફાઈનલ મેચમાં હાર બાદ વર્લ્ડ કપ એવોર્ડ સેરેમની પૂર્ણ કરીને વડાપ્રધાન મોદી સીધા ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા.

1 / 6
દેશના કેપ્ટન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો હાથ પકડીને તમને આવનારા સમય માટે પ્રોત્સાહ આપ્યુ હતુ. આ ફોટો લગભગ લોકોને વર્ષો સુધી યાદ રહેશે.  
આ ફોટોમાં વડાપ્રધાન મોદી સંદેશ આપતા જોવા મળે છે કે સત્તાનો સુકાની 'હું' પણ રમતના 'રાજા' તો તમે જ.

દેશના કેપ્ટન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો હાથ પકડીને તમને આવનારા સમય માટે પ્રોત્સાહ આપ્યુ હતુ. આ ફોટો લગભગ લોકોને વર્ષો સુધી યાદ રહેશે. આ ફોટોમાં વડાપ્રધાન મોદી સંદેશ આપતા જોવા મળે છે કે સત્તાનો સુકાની 'હું' પણ રમતના 'રાજા' તો તમે જ.

2 / 6
રાજકીય રેલીની જેમ વડાપ્રધાન મોદી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં સ્પીચ આપતા જોવા મળ્યા હતા.

3 / 6
ગુજ્જુ ક્રિકેટર બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ વડાપ્રધાન મોદીને મળીને વર્લ્ડ કપ ન જીતવાના ગમમાંથી બહાર આવીને સ્મિત કરતા જોવા મળ્યા હતા.

4 / 6
આ પહેલા વડાપ્રધાન મોદી, જાડેજા અને શમીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

5 / 6
 વડાપ્રધાન મોદી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી, રાહુલ દ્રવિડની પીઠ ઠપઠપાવીને તેના મનનો બોજ ઓછો કરતા જોવા મળ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
સુરતઃ પ્રેમલગ્ન કરનારી યુવતીનું મોત થતા પરિવારનાં સાસરિયાઓ પર આક્ષેપ

સુરતીઓએ ઓનલાઇન મોબાઈલ ઓર્ડર કર્યા પણ પાર્સલમાં નીકળ્યા પરફ્યુમ

સુરત વિડીયો: એથર ઈન્ડસ્ટ્રીઝ દુર્ઘટનામાં મૃતકઆંક 8 પર પહોંચ્યો

આ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે
આ રાશિના જાતકોને આજે સારા સમાચાર મળશે
રાજ્યભરમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના
રાજ્યભરમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના
પાંચ દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના, 3 ડિગ્રી નીચુ જશે તાપમાન

રાજકોટમાં રખડતા શ્વાનના હુમલામાં 4 વર્ષની બાળકીનો ગયો જીવ

બાબરા માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાયુ, ઓછા ભાવ મળતા ખેડૂતો નિરાશ

ધારીના ગઢિયા ગામે ખનિજ ચોરી કરનારા તત્વો સામે ખાણ ખનિજ વિભાગનો સપાટો

ગુજરાતમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

g clip-path="url(#clip0_868_265)">