AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dinesh Karthik Baby Photos : વર્ષ 2021માં જોડયા બાળકોના પિતા બન્યા હતા દિનેશ કાર્તિક, વિશેષ નામોએ ખેંચ્યુ હતુ ધ્યાન

વર્ષ 2021માં જ્યારે દિનેશ કાર્તિકના ઘરે બાળકોનો જન્મ થયો હતો, ત્યારે સોશિયલ મીડિયા પર તેણે લખ્યું હતુ કે, 'અમે 3 થી 5 પર ગયા છીએ. અમને 2 પુત્રોનો આશીર્વાદ મળ્યો છે. તેમના નામ છે કબીર પલ્લીકલ કાર્તિક અને ગિયાન પલ્લીકલ કાર્તિક. અમારા માટે આ સૌથી મોટી ખુશીની ક્ષણ છે.' જોકે તેમના બાળકોના ચહેરાઓ આજ સુધી ફેન્સ જોઈ શક્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 10:51 PM
Share
38 વર્ષના ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક 2 બાળકોના પિતા છે.  બાળકોના નામ માતા અને પિતાના નામ સાથે મિશ્રિત છે.

1 / 5
તેમના એક દીકરાનું નામ કબીર પલ્લીકલ કાર્તિક અને બીજા દીકરાનું નામ ગિયાન પલ્લીકલ કાર્તિક છે.

2 / 5
  દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, 'અમે 3 થી 5 પર ગયા છીએ. અમને 2 પુત્રોનો આશીર્વાદ મળ્યો છે. તેમના નામ છે કબીર પલ્લીકલ કાર્તિક અને ગિયાન પલ્લીકલ કાર્તિક. અમારા માટે આ સૌથી મોટી ખુશીની ક્ષણ છે.'

3 / 5
દીપિકા પલ્લીકલ દિનેશ કાર્તિકની બીજી પત્ની છે. તેણે તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા છે. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલના લગ્ન 2015માં થયા હતા.

4 / 5
 કાર્તિક તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આયોજિત ધ હન્ડ્રેડમાં પણ કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો અને લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. તેણે પોતાની કપ્તાનીમાં તમિલનાડુને ઘણા ખિતાબ અપાવ્યા છે.

5 / 5
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">