Gujarati News Photo gallery Cricket photos Photo shoot of Pakistan team before coming to India for World Cup PCB shared pictures
વર્લ્ડ કપ માટે ભારત આવતા પહેલા પાકિસ્તાનની ટીમનું ફોટોશૂટ, PCBએ શેર કરી તસવીરો
ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ આવી પહોંચી હતી. ભારત આવવા પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના ફોટો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. ફોટોમાં કેપ્ટન બાબર આઝમ અને શાહીન આફ્રિદી સહિત તમામ ખેલાડીઓ જોવા મળ્યા હતા. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ભારત આવી પહોંચી હતી. વર્લ્ડ કપમાં આ વર્ષે પાકિસ્તાનની ટીમ વિજેતા બનશે એવો કેપ્ટન બાબર આઝમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Share

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા ભારત આવી પહોંચી હતી. ભારત આવતા પહેલા તેમના ફોટોશૂટના ફોટો વાયરલ થયા છે.
1 / 5

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર ફોટો શેર કર્યા હતા, જેમાં તમામ ખેલાડીઓ હાજર હતા.
2 / 5

કેપ્ટન બાબર આઝમ અને વાઈસ કેપ્ટન શાદાબ ખાને અન્ય ખેલાડીઓ સાથે ફોટો પડાવ્યા હતા.
3 / 5

તમામ ખેલાડીઓએ લીલા રંગની કોટી, સફેદ શર્ટ અને ક્રીમ કલરના ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા.
4 / 5

ભારત આવતા પહેલા ખેલાડીઓએ PCB ઓફિશિયલ્સ સાથે પણ મુલાકાત કરી હતી.
5 / 5
Related Photo Gallery
Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ક્યારે રમાશે?
ધનતેરસ પર કેમ પ્રગટાવવામાં આવે છે યમરાજનો ચાર મુખવાળો દીવો?
સોન પાપડી ફ્રિઝમાં રાખવી જોઈએ કે બહાર? જાણી લો
વિરાટ કોહલીના 10 મોટા રેકોર્ડ તોડવા મુશ્કેલ
નીતા અંબાણીએ દિવાળીની ઉજવણી માટે 'રામાવલી' સાડી પહેરી, જુઓ ફોટો
દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ભડકો! જાણો 22 અને 24 કેરેટની કિંમત
આ વસ્તુઓ ભલે શુભ માનવામાં આવે, પણ ખરીદતા નહી!
80 અને 90ના દાયકાના શ્રેષ્ઠ અભિનેતા અમોલ પાલેકરનો પરિવાર જુઓ
દૈનિક રાશિફળ: અટકેલા કામો પાર પડશે, નવા આર્થિક લાભના યોગ
રોહિત શર્મા સાથે 740 દિવસ બાદ બની આવી ઘટના
સિનેમા હોલમાં એન્ટ્રી ભવ્ય અને એક્ઝિટ સાધારણ કેમ? જાણો કારણ
Big Bને કેમ નથી આવતી 'ઊંઘ'? આખરે તેઓ શું શોધી રહ્યા છે Google પર?
દિવાળી પૂજા સુધી કમળનું ફૂલ રહેશે એકદમ તાજું, અપનાવો આ સરળ હેક્સ
ધનતેરસ અને સોના વચ્ચેનું 'ખાસ કનેક્શન', 1 લાખના થઈ ગયા 4.5 લાખ
દિવાળી પર વહેંચાતી સોન પાપડી ક્યાંથી આવી? જાણો ઇતિહાસ
દિવાળીની ખુશીમાં સ્વાસ્થ્ય સાથે ન કરો રમત! આ લોકોએ ફટાકડાથી રહેવું દૂર
ભારત બનશે સોલારનું હબ: 32 લાખ નોકરીઓ અને મોટું રોકાણ
ન્યુઝીલેન્ડમાં અર્શદીપનો કમાલ, આવું કરનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર
ભારતીયોની સોનાની ખરીદીમાં મોટો બદલાવ!
કિંગ કોહલીનો નવો કીર્તિમાન, નંબર-3 પર 13,000 રન પૂરા કરી રચ્યો ઇતિહાસ
ટેપ એન્ડ પે કેવી રીતે કામ કરે છે? જાણો સાચું વિજ્ઞાન
'સોનું' ખરીદવા જઈ રહ્યા છો? તો આ નવો નિયમ જાણી લેજો
રણબીરની 3 વર્ષની દીકરી રાહાનું સૌથી મોંઘી ફિલ્મમાં ડેબ્યુ
15 ડિસેમ્બરથી બદલાશે કાર-બાઇક ઇન્સ્યોરન્સના નિયમો
તહેવારો પહેલાં પાર્લર જતાં પહેલાં જાણી લો, ફેશિયલ સારું કે ક્લીનઅપ?
શોર્ટ કવરિંગ વચ્ચે સોનાની કિંમતોમાં શાનદાર વધા
સિંગલ રહીને મોજમાં જીવી રહ્યા છે બોલિવુડના આ સ્ટાર, જુઓ ફોટો
અમદાવાદમાં સોનાના ભાવમાં ફરી વધારો!
ધનતેરસ પહેલાં સોનામાં ફરી આવી ચમક!
Women's Health: મહિલાઓએ કયા હેલ્થ ટેસ્ટ કરાવવા જોઈએ?
ટૂંકા ગાળાની વધઘટ છતાં ફોકસડ ઇક્વિટી ફંડ્સે આપ્યું શાનદાર રિટર્ન
દિવાળી-છઠ્ઠ પૂજાએ અમદાવાદથી બિહાર માટે દોડશે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન
દિવાળી દરમિયાન આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! પૈસાનો વરસાદ થશે
પત્નીને કાર કે બાઈક ગિફ્ટમાં આપતા પહેલા, આ વાત જાણી લેજો
ધનતેરસ અને દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર!
રામાયણ ફિલ્મમાં સૌથી વધુ ફી કોણે લીધી છે? જાણો
IND vs NZ 1st ODI : ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કર્યો ફેરફાર
અભિનેત્રીએ લગ્નના 25 વર્ષ બાદ બીજી વખત લગ્ન કર્યા
દૈનિક રાશિફળ: અટકેલા કામો પાર પડશે, આર્થિક લાભના યોગ
શિયાળામાં આમળા-બીટનો જ્યૂસ સ્ટોર કરવાનો સ્માર્ટ હેક
ODI શ્રેણી પહેલા ભારત માટે ગુડ ન્યૂઝ,સ્ટાર ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં પાસ
દિવાળી પર થશે 'ધનવર્ષા'! આ 5 Stock કરાવશે 'મજબૂત કમાણી'
WhatsApp નું નવું ફીચર: ચેટમાંથી જ નંબર સેવ થશે અને ઇવેન્ટ બનશે
શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ કેમ છે ખાસ? જૂની યાદો વાગોળતાં થયો ભાવુક
સોના-ચાંદીના બજારમાં કંઈક મોટું થઈ રહ્યું છે, જાણો અંદરની વાત
પત્નીને મૂર્ખ કે નકામી કહેવી ક્રૂરતા છે? જાણો સુપ્રીમ કોર્ટનો ચુકાદો
હાર્દિક પંડ્યાએ વાપસી માટે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે: કેપ્ટન ગિલ
મુકેશ અંબાણી ચીની અબજોપતિને પાછળ છોડી બન્યા એશિયાના નંબર વન અમીર
દિવાળી ગિફ્ટ માટે આ વસ્તુઓ છે બેસ્ટ
નાની-નાની વાતોમાં ગુસ્સો આવે છે? ગુસ્સાને કાબૂમાં રાખવા અજમાવો આ 5 સરળ
Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ક્યારે રમાશે?
દિવાળી પર ફ્રી ગિફ્ટની લાલચ પડી શકે છે ભારે! આવા મેસેજથી રહેજો સાવધાન
શાળાનું શૌચાલય નક્કી કરે છે કે દીકરી ધોરણ 10 પૂરું કરી શકશે કે નહીં !
ધનતેરસ પર કેમ પ્રગટાવવામાં આવે છે યમરાજનો ચાર મુખવાળો દીવો?
સોન પાપડી ફ્રિઝમાં રાખવી જોઈએ કે બહાર? જાણી લો
રજાઓમાં અમદાવાદના રસ્તાઓ પર મોતની મુસાફરી
સિંહણે હરણના બચ્ચાનો શિકાર કરવાને બદલે જીવ બચાવ્યો
દીકરીની કસ્ટડી મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદમાં 9 નવેમ્બરથી ખુલશે SG હાઈવેનો 6 લેન ઓવરબ્રિજ, જુઓ Video
ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો
દિવાળી પર સરકારી બાબુઓને ગિફ્ટ લેવી પડશે ભારે ! Video
કોંગ્રેસની વિચારધારાવાળા વ્યક્તિને સાબરના સુકાની બનાવવાની કવાયત
દિવાળી પહેલા જામનગરમાં ફૂડ વિભાગના દરોડા
આજનું રાશિફળ: ભાગ્ય અને પુરુષાર્થનો સાથ, જાણો 12 રાશિઓનું ફળ
Breaking News : પાલનપુરમાં ફૂડ વિભાગના દરોડા