PHOTOS : લાહોરના ગવર્નર હાઉસમાં થઈ Asia Cupની ટીમોની ડિનર પાર્ટી, PCB અને BCCIના અધિકારીઓ રહ્યા હાજર

PCB Organized Dinner At Governor's House: પાકિસ્તાન લગભગ 15 વર્ષ બાદ એશિયા કપની યજમાની કરી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI સહિત પાકિસ્તાન , શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. લાહોરના ગવર્નર હાઉસમાં થયેલી આ ડિનર પાર્ટીના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:12 AM
 એશિયા કપ 2023 એક હાઇબ્રિડ મોડલ પર શરૂ થયો છે જેમાં બંને દેશો પાકિસ્તાન અને શ્રીલંકામાં સ્પર્ધાની સહ-આયોજન કરી રહ્યા છે.

1 / 7
અત્યાર સુધીમાં પાકિસ્તાને લાહોર અને મુલતાનમાં બે મેચની યજમાની કરી છે જ્યારે શ્રીલંકા અને ભારતે પલ્લેકલેમાં પોતાની મેચ રમી છે.

2 / 7
ગ્રૂપ બીની અંતિમ મેચ અને પાકિસ્તાનમાં સુપર 4ની પ્રથમ મેચ પહેલા, BCCI પ્રમુખ રોજર બિન્ની અને રાજીવ શુક્લાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

3 / 7
 જે દરમિયાન PCB એ ગવર્નર હાઉસ ખાતે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સહિત BCCI પ્રતિનિધિમંડળની ટીમનું આયોજન કર્યું હતુ.

4 / 7
લાહોરમાં ગવર્નર હાઉસમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યુ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5 / 7
 PCBનું આંમત્રણ સ્વીકાર કરીને BCCIના અધિકારીઓ રોજર બિન્ની અને રાજીવ શુક્લા પાકિસ્તાન પહોંચ્યા હતા.

6 / 7
 આ ડિનર પાર્ટી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ BCCIના અધિકારીઓનું વાઘા બોર્ડર પર સ્વાગત કર્યુ હતુ.

7 / 7

Latest News Updates

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો

અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ

સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર

સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર

વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ

સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર

હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?

પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video