AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી એકલો જ પાકિસ્તાન પર ભારે, કોઈ નથી ટકકરમાં!

પાકિસ્તાન પર ભારે છે વૈભવ સૂર્યવંશી, આઈપીએલ 2025માં જે સ્ટાઈક રેટથી વૈભવ સૂર્યવંશીએ રન બનાવ્યા છે.PSLમાં કોઈ પણ પાકિસ્તાની કે આ લીગમાં રમી રહેલા વિદેશી બેટ્સમેન તેની આસપાસ પણ જોવા મળતા નથી.

| Updated on: May 01, 2025 | 11:20 AM
Share
એક કહેવત છે એક બિહારી સબ પર ભારી, વૈભવ સૂર્યવંશી પણ બિહારથી છે અને હાલમાં તે પાકિસ્તાન પર ભારે છે. 14 વર્ષનો આ ખેલાડી આઈપીએલમાં ધમાવ મચાવી રહ્યોછે. જેની તુલના પાકિસ્તાનમાં રમાઈ રહેલી ટી20 લીગ સાથે કરવામાં આવે તો વૈભવના ટકકરમાં કોઈ ખેલાડી નથી.

1 / 7
ટી20માં કોઈ પણ બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ મહત્વ રાખે છે. અમે આ તુલના એ આધાર પર રાખી છે કે, પાકિસ્તાન સુપર લીગમાં રમાઈ રહેલા કોઈ પણ બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ ઈન્ડિયન પ્રીમિયર લીગના સૌથી નાની ઉંમરના ખેલાડી વૈભવ સૂર્યવંશીથી વધારે નથી.

2 / 7
પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝનમાં સૌથી વધુ અને મજબૂત સ્ટ્રાઇક રેટ ધરાવતો બેટ્સમેન અબ્દુલ સમદ છે.પાકિસ્તાનના આ ટોપ ઓર્ડર બેટ્સમેન પીએસએલની સીઝનમાં અત્યારસુધી 4 મેચની 3 ઈનિગ્સમાં 200ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

3 / 7
PSLમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓના સ્ટ્રાઈક રેટની વાત કરવામાં આવે તો 200થી વધારે નથી. જેસન હોલ્ડરે અત્યારસુધી 3 ઈનિગ્સમાં 200ના સ્ટાઈક રેટ છે.

4 / 7
જો આપણે વૈભવ સૂર્યવંશીના IPL સ્ટ્રાઇક રેટની સરખામણી પાકિસ્તાન સુપર લીગમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન સાથે કરીએ તો ઘણો તફાવત જોવા મળે છે.

5 / 7
વૈભવ સૂર્યવંશી IPL 2025માં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતો બેટ્સમેન પણ છે.

6 / 7
વૈભવ સૂર્યવંશી સિવાય આઈપીએલ 2025માં 3 અને બેટ્સમેન એવા છે. જેનો સ્ટ્રાઇક રેટ પીએસએલની વર્તમાન સીઝનમાં કોઈપણ બેટ્સમેન કરતા વધારે છે.

7 / 7

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો,વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">