AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2026: અત્યાર સુધી IND અને NZ વચ્ચે રમાયેલી T20ની 30 મેચનો સંપૂર્ણ હિસાબ.. જાણો કોણ જીત્યું છે વધારે મેચ

India vs New Zealand T20 WC Final: ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ રમાઈ રહી છે. આ મેચ કોણ જીતશે, તેનો અંદાજો 30 મેચોના આધારે લગાવી શકાય છે. જાણો એ 30 મેચ કઈ છે.

T20 WC 2026:  અત્યાર સુધી IND અને NZ વચ્ચે રમાયેલી T20ની 30 મેચનો સંપૂર્ણ હિસાબ.. જાણો કોણ જીત્યું છે વધારે મેચ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2026 | 1:50 PM
Share

India vs New Zealand T20I Head To Head T20I Matches: T20 વર્લ્ડ કપ 2026એ તેના અંતિમ તબક્કા પર છે. 8 માર્ચના રોજ ICC ટુર્નામેન્ટનો ફાઇનલ છે, જેમાં ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ ની ટીમો એકબીજા સામે ટકરાશે. આ ફાઇનલ માં ઈન્ડિયા ત્રીજા વર્કડ કપના ખિતાબ માટે ઉતરશે જ્યાં ન્યુઝીલેન્ડની નજર પહેલી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા પર હશે. પ્રશ્ન એ છે કે આ બંનેમાંથી કઈ ટીમ વધારે મેચ જીતી છે, તેના માટે તમારે 30 T20I મેચનો હીસાબ જોવો પડશે.

IND vs NZ ફાઇનલ પહેલા 30 મેચનો હિસાબ

અમે જે 30 T20 મેચની વાત કરીએ છીએ, તે ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં રમાઈ ગયેલ મુકબલા છે. આમાં T20 વર્લ્ડ કપમાં તેમની વચ્ચે રમાયેલ મેચોનો પણ સમાવેશ થાય છે. 30 T20 ઇન્ટરનેશનલ મેચોમાં બંને ટીમોના પરિણામોની વાત કરીએ તો ઈન્ડિયા ન્યુઝીલેન્ડ કરતાં આગળ છે. પણ જેવી ICC એટલે કે T20 વર્લ્ડ કપની મેચ ની વાત આવે ત્યારે ન્યુઝીલેન્ડની જીત 100 ટકા જોવા મળે છે.

કોણ વધુ મજબૂત છે?

મોટાભાગે 30 મેચોમાંથી ભારતે 16 જીતી છે. જ્યારે ન્યુઝીલેન્ડ 11 મેચ જીતી છે. બાકીની 3 મેચોમાં પરિણામ જાહેર થયું ન હતું. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ 3 વાર ટકરાઈ છે, જે ત્રણેય મેચ ન્યુઝીલેન્ડના નામે રહી છે. ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ 2007, 2016 અને 2021 ના T20 વર્લ્ડ કપમાં ટકરાયાં હતા. ન્યુઝીલેન્ડે ઇન્ડિયાને 2007 T20 વર્લ્ડ કપમાં 10 રનથી હરાવ્યું હતું. 2016 ના T20 વર્લ્ડ કપમાં 47 રન અને 2021ના T20 વર્લ્ડ કપમાં 8 વિકેટથી હરાવ્યું હતું.

ભારતીય જમીન પર IND vs NZ ના રેકોર્ડ

ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2026માં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ ભારતની જમીન પર યોજાવાની છે.એવામાં ટીમ ઈન્ડીયા પોતાના હોમ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામે કેવો રેકોર્ડ છે, એ પણ જાણી લો. બંને ટીમો ભારતીય જમીન પર 16 T20I મેચમાં ટકરાઈ છે, જેમાં ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પર 11-5 થી વિજય છે.

IND vs NZ T20 WC Final 2026 : અમદાવાદમાં આવું થયું તો ફાઇનલની તારીખ બદલાઈ જશે, જાણો ICCનો નિયમ અહી ક્લિક કરો 

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">