શિયાળામાં હોઠ ફાટતા હોય તો આ નુસખો અજમાવો

15 નવેમ્બર, 2024

મોટાભાગે શિયાળામાં લોકોને હોઠ ફટવાની સમસ્યા રહેતી હોય છે.

એટલું જ નહીં ઠંડીના કારણે હોઠ સાથે શરીરની ચામડી, પગના તળિયા ફટવા લાગે છે.

જો તમને પણ આ સમસ્યા છે તો રાત્રે સૂતી વખતે તમારે આ નુસખો કરવાનો છે જેનાથી તમને રાહત મળશે.

રાત્રે સૂતી વખતે અથવા દીવસમાં એક થી બે વખતે તમારે આ નુસખો અપનાવવાનો છે.

દેશી ગાયનું ઘી તમારે નાભીમાં નાખવાનું છે અને થોડી વાર મસાજ કરવાની છે.

નાભીમાં મસાજ કર્યા બાદ તેને થોડી વાર છોડી દેવાનું છે.

આ નુસખા થી ડ્રાય સ્કિનની તકલીફ માંથી છુટકારો મળશે.

મહત્વનું છે કે આ સાથે તમારે દિવસમાં પાણી ખૂબ પીવાનું છે.

All Photos - Canva

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.