એક માત્ર ભારતીય બોલર જેણે પિતા-પુત્ર બંનેની વિકેટ મેળવી છે, KBC માં 25 લાખની કિંમતનો પૂછાયો પ્રશ્ન, જવાબ જાણો છો?

KBC એટલે કે કૌન બનેગા કરોડપતિની વર્તમાન સિઝન શરુ થઈ ચુકી છે. ગુરુવારે અમિતાભ બચ્ચને શોમાં એક પ્રશ્ન ક્રિકેટના સંબંધિત પૂછ્યો હતો. આ પ્રશ્નને લઈ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ સવાલ 25 લાખ રુપિયાની કિંમતનો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 11:58 PM
KBC એટલે કે કૌન બનેગા કરોડપતિની વર્તમાન સિઝન શરુ થઈ ચુકી છે. ગુરુવારે અમિતાભ બચ્ચને શોમાં એક પ્રશ્ન ક્રિકેટના સંબંધિત પૂછ્યો હતો. આ પ્રશ્નને લઈ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પ્રશ્ન હાલમાં જ ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ હતી. જ્યાં ભારતીય ક્રિકેટરે કમાલ કર્યો હતો.

1 / 6
આ સવાલ 25 લાખ રુપિયાની કિંમતનો હતો. જે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝને લઈ હતો. અહીં જાણીશુ કે એ પૂછાયેલ સવાલ શુ હતો. આમ તો અનેક વાર ક્રિકેટના પ્રશ્નો KBC માં પૂછાતા હોય છે. પરંતુ આ વખતનો સવાલ થોડો વધારે ચર્ચામાં રહ્યો છે. બચ્ચને એક સ્પર્ધકને પિતા-પુત્રની વિકેટને લઈ સવાલ પૂછ્યો હતો.

2 / 6
સ્પર્ધકને સવાલ કરવામાં આવ્યો હતો કે, એવો એક માત્ર ભારતીય ક્રિકેટર કોણ છે, જેણે પિતા અને પુત્ર બંનેની વિકેટ ઝડપી છે? અમિતાભ બચ્ચે પૂછેલા આ સવાલની કિંમત 25 લાખ રુપિયા હતી.

3 / 6
તાજેતરમાં ભારતે ખેડેલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી. આ સિરીઝ દરમિયાન અશ્વિને એક કમાલનો રેકોર્ડ રચ્યો હતો. રવિચંદ્રન અશ્વિને કેરેબિયન ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલ બાદ તેના પુત્ર તેજાનરીન ચંદ્રપોલની વિકેટ પણ ઝડપી હતી.

4 / 6
ભારતીય સ્ટાર બોલર અશ્વિને વર્ષ 2011માં તેજનારાયણના પિતા શિવનારાયણની વિકેટ લીધી હતી અને હવે 12 વર્ષ બાદ તે પોતે જ અશ્વિનનો શિકાર બન્યો છે. આમ પિતા અને પુત્ર બંનેને અશ્વિને પોતાનો શિકાર બનાવ્યા છે.

5 / 6
પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર અશ્વિન પ્રથમ ભારતીય અને વિશ્વનો 5મો ખેલાડી બન્યો. તેમના પહેલા વસીમ અકરમ, મિશેલ સ્ટાર્ક, સિમ હાર્મર અને ઈયાન બોથમે આ કારનામું કર્યું હતું.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">